________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ છેદ તે પહેલો જાણે બહતુકલ્પ વ્યવહાર પંચક૯પ ને જતકલ્પ તિમ, મહાનિશીથે મને હાર. ભ૦૧૨ નંદી અનુયોગ આગમ પીસ્તાલીસ, સંપ્રતિકાલે જાણો જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, શિવલક્ષ્મી ઘર આણે. ભવિ તુમે વંદેરે એ આગમ સુખકારી. ૧૩
૧ર એકાદશીનું સ્તવન
( ચોપાઈની દેશી ) સમવસરણ બેડા ભગવંત, ધર્મ પ્રકાશે શ્રી અરિહંત બારે પર્ષદા બેઠી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૧ મલ્લિનાથનાં કલ્યાણક તીન, જન્મ દીક્ષા ને કેવળજ્ઞાન, અર દીક્ષા લીધી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૧ નમિને ઉપવું કેવલજ્ઞાન, પાંચ કલ્યાણક અતિ પ્રધાન
એ તિથિની મહિમા વડી. મા. ૩ પાંચ ભરત એરવત ઇમહીજ, પાંચ કલ્યાણકહુતિમહીજ
પચાસની સંખ્યા પરગડી. મા. ૪ અતીત અનામત ગણતાં એમ, દોઢસો કલ્યાણક થાય તેમ
કુણ તિથિ છે એ તિથિ જેવડી. માત્ર ૫ અનંતાવિશી ઉણપરે ગણે, લાભ અનંત ઉપવાસ તણે;
એ તિથિ સહુ શીર એ ખડી. મા. ૬ મૌનપણે રહ્યા શ્રી મલ્લિનાથ, એક દિવસ સંયમ વત સાથ,
મૌન તણું પરે વ્રત ઇમ વડી. મા. ૭
For Private and Personal Use Only