________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય પ્રગટે શુભ દશાજી, આયો તુમ હજુર. પ્ર. ૪ જ્ઞાન વિમલ પ્રભુ જાણુનેજી, શું કહેવું બહુ વાર; દાસ આશ પૂરણ કરો, આપ સમકિત સાર. પ્ર. ૫ ૧૦ શ્રી સીમંધર જિન સ્તવન.
શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હોભરતક્ષેત્રની વાત કે, અરિહાદેવલીકો નહિ
કેને કહીયે હો મનના અવદાતકે. શ્રી૧ ઝીણું કહેતાં જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલનાણ કે, ભૂખ્યાં ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણકે. શ્રી. ૨ કહે તુમે જુગતા નહિ, જુગતાને હો વલી તારે સાંઇ કે, યોગ્ય જનનું કહેવું કિડ્યું, ભાવહીનને
હો તારો ગ્રહી બાંહી કે. શ્રી. ૩ ડું હીઅવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછે વાત કે, પગલે પગલે પાર પામીયે,પછી લહીયેહોસઘળા અવદાકે શ્રી ૪ મિડું વહેલું તમે આપશો, બીજાને હોહું ન કરૂં સંગ કે શ્રી વીર વિમલ ગુરૂ શિષ્યને,
રાખી જે હો પ્રભુ અવિચલ રંગ કે. શ્રી. ૫ ૧૧ શ્રી પીસ્તાલીસ આગમનું સ્તવન. હાવિ તુમે વંદે રે, સૂરીશ્વર ગછરાયા–એ દેશી. ભવિ તુમે વદે રે, એ આગમ સુખકારી, પાપ નિકદારે, પ્રભુવાણી દિલ ધારી; શાસન નાયક વીર જિણેસર, આસન જે ઉપગારી;
For Private and Personal Use Only