________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
મહાવ્રત પાળી સાધુના, પામ્યા ઋદ્ધિ અપાર રે; વહાલા માહેંદ્ર સુરલોકમાં, ચોથે ભવે સુવિચાર છે. હું તો ૬
પાંચમે ભવે અતિદીપત, નૃપ અપરાજિત સાર રે; વહાલા પ્રીતિમતી હું તાહરી, થઈ પ્રભુ હૈડાનો હારરે. હું ૦૭
ગ્રહી દિક્ષા હરખે કરી, એ તો છઠે ભવે ઉદાર રે; ૧૦ આરણ દેવલોકે બેહુ જણ, સુખ વિલમ્યાં સુખકારરે હું ૧૮
શંખ રાજા ભવ સાતમે, જસુમતી પ્રાણ આધાર રે, વહાલા વિસરથાનક સેવ્યા, તિહાં તેં કીધે ય જયકારરે હું ૦૯
આઠમે ભલે અપરાજિત, વરસ બત્રીસ હજાર રે, ૧૦ ઈછા રે ઉપજે આહારની, એ તો પૂરવ પુન્ય પ્રકારરે. હું ૧૦
હરિવંશ માહે ઉપના, મેરી શિવદેવી સાસુ મહાર રે; વ૦ નવમે ભલે કાંઈ પરિહરો, રાજી લોક વિચારરે. હું ૧૧
એ સંબંધ સુણી પાછલે, ભણેજી નેમ બ્રહ્મચારી , વતે તુજને સાથે તેડવા, આાજી સસરાને દ્વારરે. હું ૧૨
એમ સુણી રાજિમતી, ગઈ પિઉડાજીને લાર રે, વઅવિચળકઈ સાહિબે, રૂડાનેહલો મુક્તિને સારરે.હું ૧૩
ધન્ય ધન્ય જિન બાવીસમે, જેણે તારી પિતાની નાર રે; વધન્ય ધન્ય ઉગ્રસેનનંદિની, જે સતીયો માંહે શિરદારરે હું ૧૪
સંવત સત્તર એકાણું એ, શુભવેલા સુભ વાર : સુનિ વહાલા સુંદરે રાજુલનાં, ગુણ ગાયા સુખકાર છે. હું ૧૫
For Private and Personal Use Only