SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેડે ગર્ભવતી સુત જાયે, દેવળ તેણે કરાય રે; પિતા મરણને ઠામે સુહા, અયવંતી પાસ કહાયો રે. ભદ્રા૪ પાસ જિસેસર પ્રતિમા થાપી,કમતિ લતા જડ કાપીરે; કીતિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે ભ૦૫ સંવત સત્તર એકતાળીશે, શુકલ અષાઢ કહીશે રે; વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગશે રે. ભદ્રા દ અયવંતી સુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે, તે જિનહર્ષ દીપે વડદાવે, શાંતિવર્ષ સુખ પાવે રે, ભદ્રા ૭ પર નેમ રાજુલની સજઝાય. રાણ રાજુલ કર જોડી કહે, જાદવ કુલ શિણગાર રે, વહાલા મારા આઠેર ભવન નેહલો, તમે મત મૂકે વિસાર હું તો વારી રે જિનવર નેમ છે. ૧ હું તો વારી રેજિનવર નેમજી, મારી વિનતડી અવધાર રે, વહાલા સુરતરૂ સરીખો સાહેબ,નિત્ય નિત્ય કરું દીધારરે. હું ૨ પ્રથમ ધનપતિને ભવે, તું ધન નામે ભરતાર રે, વવિશાળ મળતાં મુજને, છાને મોકલ્યો મોતીને હારરે હું_ લેઈ ચારિત્ર સૌધર્મમાં, દેવ તણે અવતાર રે, વ૦ ક્ષણ વિરહ ખમતા નહી, ત્યાંહી પણ ધરતા પ્યાર હું જ ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ રાજકુમાર રે, વહાલા ભેગવી પદવી ભૂપની, હું રત્નાવતી તુજ નારરે, હું પ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy