SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૯ શેઠ ધનારે જિણ નગરી વસે, ધનવંતમાં વિર દારો; મૂલા નામે ગૃહિણી જાણિ, રૂપે રતિ અવતારો.દા. ૮ એણે અવસર શ્રીવીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારો; પિષ વદ પડવેરે અભિગ્રહ મતધરી,આવ્યાતિપુર સારો છે. ન૦૫ રાજ સુતા હોયે મસ્તક શોર કરી,કીધા ત્રણ ઉપવાસો છે; પગમાં બેડીરે રોતી દુઃખ ભરી, રહેતી પર ઘરવાસે.દા.૬ ખરે રે બપોરે બેઠી ઉંબરે, એક પણ બાહિર એક મહે; સુપડાને ખુણેરે અડદના બાલા,મુજને આપે ઉત્સાહજી.દાહ એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે; એક દિન આવ્યારે નંદીને ઘરે, ઈર્ષા સમિતિ વિરાજ.દા.૮ તવ સા દેખીરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો; વહોરાવે પણ પ્રભુજી નવિ લીયે ફરી ગયા તેણી વાર જી.દા.૯ નંટી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા; ભિક્ષાકાજેરે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા.દા.૧૦ તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે , એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાનવ ૧૧ એક નારી શુંગાર સેહામણા, એક જણી બાલક ઈજી; એક જણ મૂકેરે વેણી જ મોકલી, નટક એક કરેઈજી. દા. ૧૨ એણપરે રામારે રમણી રંગ ભરી, આણે હર્ષ અપારો ; વિહાર બહુ ભાવ ભકતે કરી,તોય ન લીયે આહારો જી.દા.૧૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy