________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકની રીત એવી આઠની પ્રીત, પરણીને આઠ કન્યા વિલમાં બેઠી લાલ, તાત
ચતુર કન્યા તે આઠે પરણને પધાર્યા, થાળ ભરીને સાસુએ મોતીડે વધાવ્યા લાલ. કુંવર કહે છે રે મા. ૮
આઠે કન્યા તે લાવી માતાને સોંપી, અમે લઇશું હવે સંજમ ભાર લાલ. કુંવર
સાસુના પાય પડીને શું શું રે આપ્યું, સવા લાખ સેનૈયા સાસુએ ભંડારે નાખ્યા લાલ. કુંવર૦ ૧૦
સાસુના પાલવ સહીને શું શું રે આપ્યું એકેકીને આપ્યા સાસુયે બાણુ બાણ બોલા લાલ. કુંવર
૧૧ ઢાળ થી. સાસુ શીખ દે છે વહુવારૂ, કરોરે સંતાપી જેમ તેમ કરીને પીયુ પતરા તો મત જાણું, તમારી રે મારી વહુવારૂરે વસ કર વાલમ તારો.
પહેરો પીતાંબર અનુપમ સાડીને સોળ સજો શણગાર; જેમ તેમ કરતા મહેલે પધારો, જે રાખો ભરથારરે. મા. ૨ - કાંબી ને કહેલાં ઝાંઝર પહેર્યા, કાને ઝાલ ઝબુકે, રૂમ રુમ કરતા મહેલે પધાર્યા, મોલ ગરડવા લાગ્યો રે. મારી૦૩
આઠ મળીને આઠ બારીયે બેઠાં, વચમાં વાલમ ધેર્યા; મુખે વચન વાલા કાંઈ ન બોલ્યા, અમે ફેગટ કર્યા છે ફેરારે. મારી..
For Private and Personal Use Only