________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠે મળીને વળી એમજ કહે છે, સુણે વાલમ મારી વાત, દુનિયા તમને ઠપકો દેશે, મુર્ખાઈમાં ગણાશેરે. મારી
આઠે મળીને વળી એમજ કહે છે, વાલા સુણે અમારી વાત, નર ભમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યાં દીલ હેઠાં છે. મારી
- ઢાળ પાંચમી. - અમે આઠે છે રમણી ને ગમણી, અમે આઠ જેબનવંતી; સહેજે શું કપડે વાલા તમને, ત્યારે લેહી તપેરે વાલા અમને. - નહિ મારે જેઠ નહિ ઢીયર નગીને, તમ વિના વાલા સંસાર સૂને તમ ઉપર મારે આસો ને વાસે, તુમ વિના વાલા સંસાર સુને. - જે આવ્યા હોય જમનારે તેડા, તે વાલા અમથી નહીરે ઉપાય; દીક્ષા લેવાની જે વાત વધે છે, તે વાલા અમથી સહન ન થાય.'
જો એક પુત્ર થશે વહાલાં અમને, તો પણ શીખ ના દઇશું તમને
હાળી છઠ્ઠી. | આટલું કહેતાં વહાલા નવી બેલ્યાં રે, હૈયું કઠણ કઠોર સુણે મુજ વાતડી રે, મેં જાણ્યું અથીર સંસાર. ૧
For Private and Personal Use Only