________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
બે બંધવ મળીને તિહાં રે ભાઈ, વાત કરે કરૂણાય; દુખ સાલે દ્વારિકા તણું રે ભાઈ, અબ કીજે કવણ ઉપાય.મા.૨
કયાંરે દ્વારિકાની સાહીબીરે ભાઈ, કિહાં ગજદલનો ઠાઠ; સજજનનો મેળે કિંહારે ભાઈ, ક્ષણમાં હુવા ઘણા ઘાટરે. મા ૩
હાથી ઘોડા રથ બલે રે બાઈ, બેંતાળી બેંતાળી લાખ; અડતાળી દોડ પાળા હુતારે ભાઈ,ક્ષણમાં હુઈગયા રાખશે. મા૦૪
હળધરને હરજી કહે રે ભાઈ, ધિક કાયરપણું મોય; નગરી બળે મુજ દેખતા રે ભાઈ,મુજ જેર ન ચાલે કાયરે. મા૦૫
નગરી બળે મુજ દેખતાંરે ભાઈ, રાખી ન શકું? જેમ, ઇંદ્ર ધનુષ મેં ચડાવીઉરે ભાઈ,એ બળ ભાગ્યું કે મરે. માદ
જેણી દિશે જોતાં તેણી દિશેરે ભાઈ સેવક સહસ્ત્ર અને હાથ જોડી ઉમા ખડારે ભાઈ, આજ ન દીસે એક રે.મા. ૭
મોટા મોટા રાજવીરે ભાઈ, શરણે રહેતા આય; ઉલટ શરણે તાકીય રે ભાઈ, વેરણ વેળા આય રે. માત્ર ૮
વાદળ વીજ તણી પરેરે ભાઈ, બદ્ધિ બદલાયે સોય; અમ દેહલી આપણે ભાઈ,સગાન દીસે કઈ રે. મા૯
મહેલ ઉપગરણ આયુધ બળે રે ભાઈ, બળે સહુ પરિવાર, એ આપદા પુરી પડી ભાઈ, કીજે કવણ વિચાર છે. ભા.૧૦
વળતાં હળધાર એમ કહે રે ભાઈ, પ્રગટયાં પૂર્વનાં પાપ; બીજુ તે સઘળું રહ્યું રે ભાઈ, માંહિ બળે મા બાપ રે. માત્ર ૧૧
દનું બંધવ માંહે ધસ્યા રે ભાઈ નગરીમાં ચાલ્યા જાય
For Private and Personal Use Only