________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.૪૪
રથ જોડી તેણે સમે રે ભાઈમાંહે ઘાલ્ય માય તાય રે.મા.૧૨
દનું બંધવ જુતિયારે ભાઈ, આવ્યા પોળ ની માંય, તેનું બંધવ બહાર નીકળ્યારે ભાઈ,દરવાજો પડીઓ આયરે, મા-૧૩
પાછું વાળી જુવે તિહાં રે ભાઈ, ઘણા થયા દિલગીર; છાતી તે લાગી ફાટવારે ભાઇ,નયણે વછુટયાંનીરરે. માત્ર ૧૪
હલધરને હરિજી કહેરે ભાઈ, સાંભળ બાંધવ વાત; કિણિ દિશિ આપણ જાઇશું રે ભાઈ, તે દિશામય બતાવશે. માત્ર ૧૫
વયણ સુણ બાંધવતરે ભાઈ, હળધર બેસે એડ; પાંડવ ભાઈ કુંતા તારે ભાઈ, અબ ચાલે તેને ગેહર. મા. ૧૬
વયન સુણી હળધરતારે ભાઇ, માધવ બોલે એમ દેશ દેઈ કાઢીઆરે ભાઈ, એ ઘેર જાવું કે મારે માત્ર 1 ૭
વળતાં હળધર એમ કહેરે ભાઈ, દેખી હોશે દિલગીર તે કેમ અવગુણ આણશે રે ભાઈ, ગિરૂ ના ગુણ ગંભીરે. મા. ૧૮
તેં તેહનાં કારજ કીધારે ભાઈ, ધાતકી ખંડમેં જાય; દ્રૌપદીસોંપી આણોનેરે ભાઈ, તે કેમ ભૂવશે માય રે. મા. ૧૯
અહંકારી શિર શિડર રે ભાઈ, એહવી સંપદા પાય તે નર પાળા ચાલીયા રે ભાઈ, આપદા પડી બહુઆયા રે મા.૨૦
પાંડવ મથુરા પ્રગટી જિહાંરે ભાઈ, અગ્નિ ખૂણસમુદ્ર તીર; તે નગરી ભણી ચાલીયારે ભાઈ,બાંધવ બેહુ સધીરજે. મા ૨૧
જે નર શય્યાએ પિઢતાંરે ભાઈ, તે નર પાળા હાથ કરજે, વિનયવિજય ઈમ ભણેરે ભાઈ, આ ભવ પાર ઉતારરે. મા. ૨૨
For Private and Personal Use Only