________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯
સિંહ તણી પર આદરી સિંહની પરે સૂરો
સંયમ પાળો શિવ લડી, જરા જગમે પૂરો, ૧૦ ૧૧ મારી કાયા તણી લહા, ઉંચેથી નાખે;
ધડકી પંખી જવ વાગ્યા, તે દેખી આંખે. ધ૦ ૧૨. લવ ની મન ચિંતે, કીધું ખોટું કામ
વાત રાજા જે જાણશે, તો ટાળશે કાય. ધર તવ તે મનમાં ચિંતવે, કીધું ભયથી જિન હાથે
સોવનકાર દીક્ષા લીયે, નિજ કુટુંબ સંઘાતે. ધ૦ ૧૪ શિવ નગરી તે જઈ ચઢો, એહવે સાધુ સુજાણ
ગુણવંતના ગુણને જે જપ, તસ ઘરકેડી કલ્યાણ. ધ. ૧૫ શ્રી કનકવિજય વાચકવરૂ, શિષ્ય જપ રામ; સાધુ તણા ગુણ ગાવતાં, લહીએ ઉત્તમ ઠામ.ધ. ૧૬
૨૨ દ્વારિકા નગરીની સઝાય. દોનું બંધવા રડે, દુઃખ ધરતા મન માં બળતી દેખી દ્વારિકા, કીજે કવણ ઉપાય. રત્ન ભીંત સુવર્ણત, તેલ બળે તત્કાળ સુવર્ણ થંભા કાંગરા, જાણે બળે પરાળ..
ઢાળ પહેલી. બળતી દ્વારિકા દેખીને રે ભાઈ, ઘણા થયા ઢીલગી હઈ તે લાગ્યું ફાટવારે ભાઈ, નયણે વછુટયા નીર રે;
માધવ એમ બોલે. ૧
For Private and Personal Use Only