________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વિનય થકી વેગે વળીએરે, એ જિન શાસન ખળીઓ; દાનવ દેવે ખમાવ્યારે, નર નારીએ વધાવ્યેા.
૧૩
૧૫
ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દૂરે તડકી રે; તે જતને ગ્રહી છે રે, આાંત ઉતારી મેરઇએ રે. ૧૪ નવલે અવતારે આવ્યા હૈ, જીવિત કુલ લહી ફાવ્યા; સેવ સુવાલી કંસાર રે, લ યું નવે અવતાર રે, છગણ તણા ધરખાર રે, નચ લખ્યું ધર નારે; તે જિમ જિમ ખેરૂ થાય રે, તિસ્ તિમ દુ:ખ દૂર જાય રે. ૧૬ મંદિર માંડાળુ માંડયા હૈ, દારિદ્ર દુઃખ દૂર છાંડયા; કાતિ સુદી પડવે પરવેર, ઇમ એ આદરીએ સર્વે. ૧૭ પુણ્યે નરભવ પામી રે, ધમ પુન્ય કરા નિરધામી; પુન્યે ઋદ્ધિ રસાલી રે, નિત નિત પુન્યે દિવાલી.
૧૮
ફળા,
જિન તુ નિર જણ સજલ રજણ દુઃખ, ભજણ દેવતા; ઘો સુખ સામી મંગત ગામી, વીર તુજ પાયે સૈવતા; તપ ગચ્છ ગયણુ દિણુંદ દહ દિસે, દ્વીપતા જગ જાણીએ; શ્રી હીરવિજય સૂરીઢ સહગુરૂ, તાસ પાટ વખાણીયે. ૧૯
શ્રી વિજયસેન સુરીશ સહગુરૂ, વિજયદેવસૂરિસર્; જે જપે અહિનેશ નામ જેના, વમાન જિણેશ્વરૂ; નિર્વાણુ સ્તવન મહિમા ભવન, વીર જિનના જે ભણે; તે લહે લીલા લબ્ધિ લચ્છી, શ્રી ગુણુ હર્ષ વધામણે. ૨૦ શ્રી વીરનિર્વાણુ. મહિમા દ્વીપાલિકા સ્તવન સંપૂર્ણ.
For Private and Personal Use Only