________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૪
નવમે ચક્રવતી પરે, જસુ હિયડે નવિ છદ્મ. ૨
નમુચિ તસ નામે પ્રધાનેરે, રાજા દિયે બહુ માન, તિણે તિહાં રિઝવી રાય, ભાગી મેટ પસાય. ૩
લીધો ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ; પૂર્વે મુનિશું વિદ્યારે, તે કિણે નવિ પ્રતિ . ૪
મુનિ શું કહે બંડેરે, મુજ ધરતી સવિ છડે, વિનવીઓ મુનિ મેટો રે, નવિ માને કામે બેટા. ૫ - સાઠ સયાં વર્ષ તપ તપિઓરે, જિનકિરીયાને ખપીઓ; નામે વિષ્ણુકુમાર રે, સયલ લબ્ધિને ભંડાર. ૬
ઉઠ ક્રમ ભૂમિ લેવા, જેવા ભાઇની સેવા હ્યું ત્રિપદી ભૂમિ દાન, ભલે ભલે આવ્યા ભગવાન.
ઇણે વયણે ધડહડીએ રે, તે મુનિ બહુ કાપે ચઢિઓ; કીધે અભૂત રૂપરે, જોયણ લાખ રૂ૫.
૮ પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજે પશ્ચિમે કીધે; ત્રીજો તસ પેઠે થાપ્યોરે, નમુચિ પાતાલે ચાં. ૯
રહરીઓ ત્રિભુવન, ખલભલિઓ સવિ જન, સલસલીઓ સુર દિન્તરે, પડી નવિ સાંભલીએ કન્ન. ૧૦
એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરે ભગવંત હે હૈ શું હવે થાશે રે, બેલે બહુ એક સાસે.
૧૧ કરણે કિનર દેવા રે, કઠુઆ ક્રોધ સમેવા, મધુર મધુર ગાએ ગીતરે, બે કર જોડી વિનીત. ૧૨
For Private and Personal Use Only