________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઉદ સાગરને આઉખે એ, ઉપના તે તતખેવ; હવે શેઠ ઉપના એ, બારમે દેવલે કે દેવ. વ્રતમિત્રી થઈ તે ચારને એ, શ્રેષ્ઠી સુરને તામ; કહે ત્રણ દેવતા એ, પ્રતિબોધ અને સ્વામ. વટ ૮ તે પણ અંગીકરે તદા અ, અનુક્રમે વિઆ તેલ; ઉપન્યા ભિન્ન દેશમાં એ, નરપતિ કુલમાં તેહ. વ્રત- ૮ જે ધીર વીર હર નામથી એ, દેશ ધણું વડરાય; થયા વ્રત દઢ થકી એ, બહુ નૃપ પ્રણમે પાય, વ્રત ૧૦
ઢાળ પાંચમી.
સુરતિ માસનીએ દેશી. ધીરપુરે એક શેઠને, પર્વ દિને વ્યવહાર; કરતાં લાભ ઘણે હોવે, લોકને અચરિજકાર; અન્ય દિને હાનિ પણ, હોયે પુન્ય પ્રમાણ એક દિન પૂછે જ્ઞાનીને, પૂર્વ ભવ મંડાણ. જ્ઞાની કહે સુણ પરભવ, નિર્ધન પણ વ્રત રાગ આરાધીને પર્વ તિથે, આરંભને ત્યાગ; અન્ય દિને તુમે કીધો, સહેજે પણ વ્રત ભંગ; તિણે એ કર્મ બંધાણા, સાંભળો એ કંત. ૨ સાંભલી તે સહ કુટુંબ શું, પાલે વ્રત નિર્માય; બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખદાય; ગ્રાહક પણ બહુ આવે અર્થે, થો લાભ અપાર;
For Private and Personal Use Only