________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
વળી રાજ્યાભિાગેણં, સારુ છે આગાર પચ્ચખાણ તે; તવ ધોબી ચિત્ત ચિંતવે, સાવ દઢતા વિણ ધર્મ હાણ તા.૮ ધોવું નવિ માન્યું તિણે, સા રાયે સુણે તે વાત તે; કુટુંબ સહિત નિગ્રહ કરૂં, સાવ કાલે જો હું નૃપ સાચ તો.૯ દૈવ ચગે તે રાતમાં, સાશૈલ વ્યથા નૃપ થાય તે હાહાકાર નગર થયો, સા. ઈમ દિન ત્રણ વહી જાય તો.૧૦ પડવે દિન ધોઈ કરી, સાવ આપ્યા વસ્ત્ર તે રાય તે; નિર્વાહ સુખે થયે, સાધર્મતણે સુપરસાય તે, ૧૧
ઢાળ ચેથી.
ભરત નુપ ભાવશું-એ દેશી. નરપતિ ચૌદસને દિને એ,ઘાણું વાહન આદેશ કરે તેવી પ્રતે એ, રજક પરે તે અશેષ, વ્રત નિયમ પાલિયે એ-આંકણી. ૧ ભૂપતિ કોપે કલકલ્યો એ, ઇણ અવસર પરચો આવ્યું દેશ માં જવા એ, મહાદુર્દાન્ત તે ચક્ર. વ્રત નિ. ૨ નૃપ પણ સન્મુખ નીકલ્યા એ, યુદ્ધ કરણને કાજ; વિકલ ચિત્તથી થશે એઈમ રહી તેલીની લાજ. વ્રત. ૩ હાલીને આઠમ દિને એ દીધું મુહૂર્ત તત્કાલ; તણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ. વ્રત- ૪ કાપે ભરાણે ભૂપતિ એ, ઈ અવસર તિહાં મેહ, વરસણ લાગ્યો ઘણું એ, ખેડી ન થાશે હેવ. વ્રત૫ ત્રણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય તિલથી તેહ, મરણ પામી વર્ગે ગયા એ, છ દેવ કે જેહ. વ્રત- ૬
For Private and Personal Use Only