________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે; પણ ધ્યાનમાંરે તે વાત પણ નવી લહે. ત્રાટક-તવ તેણે રત્ન અનેક કટિ, વૃષ્ટિ કીધી જાણુઓ; બહુ જણા પર્વ આરાધવાને, સાદરા ગુણખાણ એ રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને ઘણું કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગયું. ૮
ઢાળ ત્રીજી.
સાહેલડી-એ દેશી. તેહ, નગરમાંહે વસે સાહેલડીરે, ત્રણ પુરૂષ ગુણવંત તો; ઘાંચી હાલી એક બેબી સાહેલડીરે, પટપવી પાલંત તા. ૧ સાધમિક જાણ કરી, સાવ શેઠ કરે બહુ માન તો પારણે અશન વસન તથા, સારુ દ્રવ્યતણું બહુ દાન તા. ૨ સાધર્મિક સગપણ વડું, સાએ સમ અવર ન કોઈ તે; શેઠ સંગે તે ત્રણ જણા, સાવ સમક્તિ દષ્ટિ હોય તો. ૩ એક દિન ચૌદસને દિને સાવ રાય બેબીને ગેહ તે; ચિવર રાય રાણી તણું, સામેકલિયાં વર નેહ તો. ૪ આજ જ જોઈ આપજે, સાવ મહેચ્છવ કૌમુદી કાલ તે રજક કહે સુણે માહરે, સારા કુટુંબ સહિત ત્રત પાલ તા. ૫ વુિં નહિ ચૌદસ દિન, સા તવ નૃપ બોલે જાણતો; નૃપ આણાયે નિયમ છે, સા. જેહથી જાયે પ્રાણ તા. ૬ સજજન શેઠ પણ ઈમ કહે,સા. એહમાં હઠ નવિ તાણ તે; રાજકપ અપભ્રાજના, સાવ ધર્મ તણું પણ હાણ. ૭
For Private and Personal Use Only