SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનસાર સૂત રે, તેહને જન્મને કામણો. ત્રાટક-કામણે નિજ હિત કારણ માટે, શેઠ આઠમ દિને, લઈ પોસહ શૂન્ય ઘરમાં, રહ્યા કાઉસગ્ગ રિસ્થર મને, ઇણ અવસરે સહમ મેંદો, બેઠે નિજ સુર પર્ષદા; કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા. ૨ જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિ, ઈમ નિસુણી રે, મિથ્યાત્વી એક ચિંતવે, હું ચળાવું રે જઈને હરકોઈ કૌતુકે, ૩ ત્રાટક-શેઠના મિત્રનું રૂપ કરીને, કાટી સુવર્ણને ઢગ કરી કહે લ્યો એ શેઠ તો પણ, નવિ ચળ્યા જેમ સુરગિરિ, પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે; અનુકૂલ ઉપસર્ગો તોહી શેઠજી, ધ્યાન અધિકેરૂં ધરે. ૪ કરે બિહામણુંરે, તાપ પ્રમુખ દેખાડતો, નારીને સુત રે આવી ઈણિ પરે ભાખતો પારો પોસહરે, અવસર તુમ બહુ થયે; તબ શેઠજીરે, ચિંતવે કોલ કેતે થે. ટોટક-સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ પિસહ હમણાં પારીયે કિમ, નવી થેયે પ્રભાત એ; તબ પિશાચનું રૂપ કરીને, ચામડી ઉતાડતો; ધાત ઉછાલન શિલા ફાલન, સાયરમાંહિ નાંખતા. મિ પ્રતિકૂલ રે, ઉપસર્ગો પણ નવિ ચન્યા; પ્રાણાંતરે અષ્ટમી નથી નવી ચયા, તબ તે સુર રે, માગ માગ મુખ ઈમ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy