________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
૮ ૧૫વી માહાત્મ્ય સ્તવન, ઢાળ પહેલી.
શ્રીગુરૂપદ પંકજ નમી રે, ભાંખું પવ વિચાર; આગમ ચરિત્રને પ્રકરણે હૈ, ભાખ્યા . જેમ પ્રકા। રે; ભવિયણ સાંભલા, નિદ્રા વિકથા ટાળીરે; મૂકી આમળે!. ૧ ચરમ જિદ ચાવીશમા રે, રાજગૃહી ઉદ્યાન; ગૌતમ ઉદ્દેશી કહેર, જિનપતિ શ્રીમાનરે, ભવિ॰ ૨ પક્ષમાં ષટ તિથિ પાળીએરે, આરભાદિક ત્યાગ; માસમાં ષટપવી તિથિ, પાસડુ કેરા લાગરે. ભવિ૦ ૩ દુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મનેાહાર; પંચમી નાણુ આરાધવારે, અષ્ટમી કમ ક્ષયકારરે, ત્રિ૰ ૪ ઈગ્યારસ ચૌદશી તિથિ, અંગ પૂર્વને કાજ; આરાધી શુભ ધનેરે, પામે અવિચલ રાજરે, વિપ ધનેશ્વર પ્રમુખે થયા રે, પત્ર આરાધ્યાં રે એહ; પામ્યા અવ્યાબાધનેરે, નિજ ગુણ રિદ્ધિવરેરે. વિ૦૬ ગૌતમ પૂછે વીરનેરે, કહેા તેના અધિકાર;
',
સાંભળી પર્વ આરાધવારે, આદર હાય અપારરે. વિ૦ ૭ ઢાળ મીજી. એકવીસાની એ દેશી.
ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ, શુદ્ધ શ્રાવક રે, પુત્ર તિથે પેાસહ વ્રતી; ધનશ્રી તસરે, પત્ની નામ સેાહામણે;
For Private and Personal Use Only