SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ઢાળ છે. (વાલમ વહેલારે આવજોએ દેશી) સુગુણ પચ્ચખાણ આરાધજે, એહ છે મુક્તિનું હેત; આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે. સુ૦૧ રાલ્ય કાઢયું ત્રણ રૂઝબું, ગઈ વેદના દૂરરે; પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ તૂરરે સુ૦ ૨ તિમ પડિક્રમણ કાઉસ્સગથી, ગયે દોષ સવી દુષ્ટરે; પછી પચ્ચખાણ ગુણ ધારણે, હાય ધર્મ તનુ પુષ્ટ, સુ૦ ૩ એહથી કમ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે; અવિરતિ કૂપથી ઉઠરે, તપ અકલંક સ્વરૂપરે. ૪ પૂર્વ જન્મ તપ આચર્યો, વિશલ્યા થઈ નાર; જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે. સુ. ૫ રાવણે શક્તિ શત્ર્ય હ, પડયો લક્ષ્મણ સેજ રે; હાથ અડતાં સચેતન થે, વિશલ્યા તપ તેજરે. સુ. ૬ છઠ્ઠું આવશ્યક કહ્યું, એહવું તે પચ્ચખાણ; છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણરે. સુત્ર ૭ કલશતપગચ્છનાયક મુક્તિદાયક, શ્રી વિજયદેવ સુરીશ્વરે વસ પદ દીપક મહ ઝપક, શ્રીવિજયપ્રભ સૂરિ ગણધરે; શ્રી કીર્તિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; છ આવશ્યક જે આરાધે, તે શિવ સંપદ લહે. ૧ ષડાવશ્યક સ્તવન સંપૂર્ણ. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy