________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
.
અતિચાર શલ્ય ગપરે, ન કરે દોષ પ્રકાશ; માછી મલ્લ તણી પરે, તે પામે પરિહાસ. જે. ૩ શલ્ય પ્રકાશે ગુરૂ મુખે, હોય તસ ભાવ વિશુદ્ધ તે હસી હારે નહીરે, કરે કશું યુદ્ધ. જય૦ ૪
અતિચાર ઇમ પડિઝમીરે, ધર્મ કરો નિઃશલ્ય; જિતપતાકા તિમ વરરે, જિમ જગ પલ્લી મલ. જયો૫ વંદિતુ વિધિશું કહેર, તિમ પડિકમણ સૂત્ર; ચોથું આવશ્યક ઇછ્યું, પડિક્રમણ સૂત્ર પવિત્ર.જા ૬
ઢાળ પાંચમી. (હવે નિસુણે ઈહિ આવીયાએ દેશી) વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકાર તો; દેાષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર તો, ૧
અતિચાર ત્રણ રૂઝવા એ, કાઉસગ્ગ તિમ હોય તે નવપલ્લવ સંયમ હુવે એ, દૂષણ નવી રહે કેય તો. ૨ કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરો ઠામ તે; વચન જોગ સવિ પરિહરીએ, રમીએ આતમરામ તા. ૩ શ્વાસ ઉશ્વાસાદિક કહ્યા છે, જે સોલે આગાર તો; તેહ વિના સવિ પરિહરો એ, દેહ તણું વ્યાપાર તો. ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતાર તે; મન આરાધ એ, લહીં ને પાર તો છે
For Private and Personal Use Only