SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ ૩ બીજનું સ્તવન. દુહા-સરસ વચન રસ વરસતી, સરસ્વતી કલા ભંડાર; બીજ તણે મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર ૧ જંબુદ્દીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન, વીર જિર્ણ સમેસર્યા, વાંદવા આવ્યા રાજન. - શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય, પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય. ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જિનરાય; કમલ સુકોમલ પાંખડી, ઈમ જિનવર હૃદય સહાય. ૪ શશિ પ્રગટે જિમ તે દિને, ધન તે દિન સુવિહાણ એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ. ઢાલ પહેલી. કલ્યાણક જિનનાં કહું સુણ પ્રાણી રે; અભિનંદન અરિહંત, એ ભગવંત ભવિ પ્રાણીજીરે; મહા સુદ બીજને દિને, સુ પામ્યા શિવ સુખ સાર, હરખ અપાર, ભ૦ ૧ વાસુપૂજય જિન બારમા સુર એહજ તિથે નાણ સફલ વિહાણ,ભવિત અષ્ટ કરમ ચૂરણ કરી, સુણો અવગાહન એક વાર; મુગતિ મઝાર. ભ૦ અરનાથ જિનજી નમું, સુણાવ અષ્ટાદશમો અરિહંત, એ ભગવંત, ભવિ૦ ઉજવલ તિથિ ફાગુણની ભલી સુક્ષેત્ર વરીયા શિવ વધુ સાર, સુંદર નાર.. ભ૦ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy