________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર દશમા શીતલ જિનેશ્વરૂ, સુણે પરમ પદની વેલ, ગુણની ગેલ, ભવિ. વૈશાખ વદી બીજને દિને સુવ મૂકો સર્વ એ સાથ; સુરનરનાથ. ભવિ.
શ્રાવણ સુદની બીજ ભલી, સુણે સુમતિનાથ જિનદેવ; સારે સેવ, ભવિ. ઈણિ તિથિએ જિન ભલા, સુત્ર કલ્યાણક પંચ સાર, ભવને પાર. ભવિ.
ઢાલ બીજી, જગપતિ જિન ચોવીસમોરે લાલ, એ ભાખ્યો અધિકારરે, ભવિક જન, શ્રેણિક આદે સહુ મલ્યા રે લાલ શક્તિ તણે અનુસાર ભવિક જન, ભાવ ધરીને સાંભળે રે લોલ, આરાધ ધરી ખેતરે. ભવિક દોય વરસ દય માસનીરે લાલ, આરાધે ધરી હેત; ભo ઉજમણું વિધિશું કરો લાલ, બીજ તે મુગતિ મહતરે. ભ૦ ૨ મારગ મિથ્યારે તરે લાલ, આરાધ ગુણના કરે; ભ૦ વીરની વાણી સાંભલીરેલાલ,ઉછરંગ થયો બહુલકરે. ભ૦૩ ઇશું બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કેઈ શેષરે; ભ૦ શશિ નિધિ અનુમાનથી લાલ, ઈલા નાગધર અકરે. ભ૦ ૪ અસાડ શુદી દશમી દિનેરેલાલ એ ગાય સ્તવન રસાલ, ભ૦ નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલ ભ૦ ૫
કલશ-ઇય વીર જિનવર, સયલ સુખકર, ગાયો અતિ ઉલટ ભરે, અસાડ ઉજવલ દશમી દિવસે, સંવત અઢાર અકો
For Private and Personal Use Only