________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
નરકનો આઉ ખિણ એકમેં, સાઢ પિરસી કરે હાણ. સુ. ૩. પરિમ કરતાં જીવડાં, નરકે તે નહી જાય; લાખ વરસ કરમના કટે, પુરિમ કરત ખવાય. સુ. ૪ લાખ વરસ દશ નારકી, પામે દુ:ખ અનંત; એટલા કરમ એકાસણું, દુરિ કરે મન ખંત. સુત્ર ૫ એક કોડિ વરસાં લગે, કરમ ખપાવે જીવ નિવિ કરતાં ભાવશું, દુર્ગતિ હણે સદીવ. સુત્ર ૬ દસ કેડી જીવ નરકમેં, છતર કરે કમ દૂર, તિતરો એકલઠાણહિ, કરે સહી ચકચૂર સુ. ૭ દત્તિ કરતા પ્રાણીયા, સો કેડે પરિમાણ ઇતરાં વરસ દુર્ગતિ તણ, છેદે ચતુર સુજાણ સુત્ર ૮ આંબિલને ફલ બહુ કહે, કેડી દસ હજાર; કરમ ખપાવે ઈણી પરે, ભાવે આંબિલ અધિકાર સુત્ર ૯ કડી હજાર દસ વરસ સહી, દુઃખ સહે નરક મઝાર; ઉપવાસ કરે એક ભાવશું, પામે મુક્તિ દુવાર. સુ૦ ૧૧
ઢાલ ત્રીજી. કેઈક વર માગે સીતા ભણી–એ દેશી. લાખ કોડી વરસાં લગે, નરકે કરતા બહુ રીવરે; છકનું તપ કરતાં થકાં, નરક નિવારે છવરે. ૧
સુણ ગૌતમ ગણધર સહી, નરક વિષે દશ કેડી લાખહી; જીવ લહે તિહાં અતિ દુખરે, તે દુખ અઠ્ઠમ તપ હુંતી, દૂર કરે પામે સુખરે. સુત્ર
For Private and Personal Use Only