SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ દત્તિ “આંબેલ, 1°ઉપવાસ સહિ, એહજ દશ પચ્ચખાણ, એહનાં ફલ સુણો ગૌતમ, જુજુ કરૂં વખાણ શ્રીટ 3 રત્નપ્રભા શર્કરાપ્રભા, તાલુકાપ્રભા ત્રીજીય જાણ પંકપ્રભા ધુમપ્રભા, તમપ્રભા તમતમા ઠામ. શ્રી ૪ નરક સાતે રહી સહી, કરમ કઠન કરે જેર; છવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણહીજ ઠેર, શ્રી ૫ છેદન ભેદન તાડના, ભૂખ તૃષા વલી વાસ; રોમ રોમ પીડા કરે, પરમાધામીને ત્રાસ. શ્રી. ૬ રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહી તિહાં સુખ કીધાં કરમ તિહાં ભગવે, પામે જીવ બહુ દુખ. શ્રી ૭ એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સે વરસ નરકનો આઉખે, દર કરે જ્ઞાની બુદ્ધ. શ્રી. ૮ નિત્ય કરે નવકારશી, તે નર નકે નહીં જાય; ન રહે પાપ વળી પાછલા, નિર્મળ હાજી કાય. શ્રી , ઢાળ બીછ. વિમલાસર તિલે–એ દેશી. સુણ ગૌતમ પિરિસી કિયા, મહામોટો ફલ હોય; ભાવશું જે પિરિસી કરે, દુર્ગતિ છેદે સેય. સુ. ૧ નરક માહે જીવ નારકી, વરસ એક હજાર; કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર. સુ૦ ૨ દુર્ગતિ માંહે નારકી, દશ હજાર પરિમાણુ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy