________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
સુ. ૪
અતિ ઉછરંગ,સુત્ર માગશર વદ પંચમી દીને, સુવિધિ જન્મ શુભ સંગ; પુન્ય અભંગ.
સુ. ૩ કાર્તિક વદ પંચમી તીથિ સુ. સંભવ કેવલ જ્ઞાન કરે બહુ માન, સુત્ર દશ ક્ષેત્રે નેવું જિનના સુત્ર પંચમી દિનનાં કલ્યાણ સુખનાં નિધાન.
ઢાળ ચેથી. હરે મારે જેબનિયા–એ દેશી. હાંરે મારે જ્ઞાની ગુરૂનાં, વયણ સુણી હિતકાર; ચાર વિદ્યાધરી પંચમી, વિધિશુ આદરેલ.એ આંકણું ? હારે મારે શાસન દેવતા, પંચમ જ્ઞાન મનોહાર; ટલી આશાતના, દેવવંદન સદારે લોલ. હરે મારે તપ પૂરણથી, ઉજમણાને ભાવજો; એહવે વિધુત ગે, સુરપદવી વર્યા રે લોલ. હાંરે મારે ધમ મને રથ, આલસ તજતાં હોય; ધન્ય તે આતમ અવલંબી, કારજ કર્યા રે લોલ. ૪ હારે મારે દેવ થકી તુમ, કુખે લીયો અવતાર જો; સાંભલી રોહિણી જ્ઞાન, આરાધન ફલ ઘણાં રે લોલ, એ હાંરે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચારજે; ગુણકતાં આલેખાયે તુમ પુત્રી તણાં રે લેલ.
ઢાળ પાંચમી.
આસણનારે જોગી-એ દેશી. જ્ઞાની વયણથી ચારે બેહની, જાતિસ્મરણ પામ્યારે જ્ઞાની
For Private and Personal Use Only