SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નીખરવું] નીખરવું અક્રિ. (સં. નિક્ષર્, પ્રા. નિક્ખર) ખેળ કે ખરી પડવાં (૨) ટપકીને નીચે પડવું (૩) સ.ક્રિ. ખેળ કાઢી નાખવી; સાફ કરવું [ઝરવું નીગળવું અ.ક્રિ. (સં. નિર્ + ગલૂ, પ્રા. નિગ્સ) ટપકવું; નીઘલ(-ળ)વું, નીઘલાવું અક્રિ. ડૂંડાં ઉપર દાણા આવવા નીચ વિ. (સં.) અધમ; હલકું (૨) ઊતરતી કક્ષા કે સ્થાનનું (૩) ઊતરતા વર્ણ કે વર્ગનું નીચકાવું અ.ક્રિ. ફાટી જવું; તૂટી જવું (૨) કશાક પરનાં ફોતરાં કાઢી નાખવાં [(૨) નીચાપણું નીચતા સ્ત્રી., (-પણું) ન. હલકાઈ; અધમતા; દુષ્ટતા; નીચલું વિ. નીચેનું; નીચે આવેલું (૨) જેના ઉપર બીજું આવેલું (૩) ઊતરતી કક્ષાનું નીચાજોણું ન. નીચું જોવું પડે-લજવાવું પડે એવી સ્થિતિ નીચાણ ન. નીચી જગ્યા (૨) ઢોળાવ નીચું વિ. (સં. નીચ, પ્રા. નિચ્ચ) ઢળતું (૨) ઓછી ઊંચાઈનું; ઠીંગણું; વામણું (૩) નીચ; હલકું (૪) ધીમું; મંદ (૫) ભાવતાલમાં ઓછું (૬) ક્રિ.વિ. નીચે નીચે ક્રિ.વિ. હેઠે; તળે ૪QE નીચોચ્ચવૃત્ત ન. (સં.) મોટા વર્તુળના પરિધ ઉપર ફરતા મધ્ય બિંદુવાળું વર્તુળ; ‘એપીસાઇકલ' (ગ.) નીઠ ક્રિ.વિ. (સં, નિષ્ઠિત, પ્રા. નિટ્ઠિ) નક્કી; ચોક્કસ નીડ કું., ન. (સં.) માળો (૨) બોડ નીડર વિ. (સં. નિર્દર, પ્રા. નિડુર) નિર્ભય; ડર વિનાનું નીડરતા સ્ત્રી. નિર્ભયતા, નિર્ભયપણું નીડલ સ્ત્રી. (ઈં.) સોય (૨) સોયો નીતરવુંઅ.ક્રિ. (સં. નિસ્તરતિ,પ્રા. નિત્તરઇ) ટપકવું; ગળવું; ઝરવું (૨) કચરો નીચે ઢળી જઈ સ્વચ્છ થવું (પાણીનું) નીતર્યું વિ. નીતરેલું; સ્વચ્છ નીતિ સ્ત્રી. (સં.) ધર્મ પ્રમાણેનું આચરણ; સદાચાર (૨) આચરણના ધાર્મિક નિયમ (૩) ચાલચલગત (૪) રાજનીતિ (૫)પદ્ધતિ (૬)નૈતિક ધોરણ (૭) દોરવણી નીતિકથા સ્ત્રી. (સં.) બોધવાર્તા; ‘ફેબલ' નીતિકુશલ વિ. (સં.) (-ળ) વિ. રાજનીતિમાં કુશળ નીતિગ્રંથ પું. (સં.) નીતિ વિશે ગ્રંથ; સદાચારણનો બોધ આપતું પુસ્તક નીતિજ્ઞ વિ. (સં.) નીતિ જાણનાર; નીતિકુશળ [સિદ્ધાંત નીતિતત્ત્વ ન. (સં.) નૈતિક કે નીતિ વિશેનું તત્ત્વ કે રહસ્ય યા નીતિદોષ પું. (સં.) નીતિ વિચારવામાં કે આચરવામાં થતો દોષ [બુદ્ધિપૂર્વકનું સદારણ નીતિધર્મ પું. નીતિ અને ધર્મ; નીતિરૂપી ધર્મ (૨) ધર્મનીતિનાશ પું. નીતિનો નાશ; દુરાચારની અવિધ નીતિનિપુણ વિ. (સં.) રાજનીતિમાં કુશલ નીતિનિયમ પું. (સં.) સદાચરણ બતાવતો નિયમ નીતિનિયંત્રક યું. (સં.) નીતિ વિશે નિયંત્રણ કે નિયમન |નીમહકીમ કરનાર; ‘સેન્સર’ [ક૨વું તે; ‘સેન્સરશીપ’ નીતિનિયંત્રણ ન. (સં.) નીતિ વિશે નિયંત્રણ કે નિયમન નીતિનિષ્ઠ વિ. (સં.) સદાચરણમાં શ્રદ્ધાવાળું નિતિનિષ્ઠા સ્ત્રી. (સં.) સદાચરણમાંની આસ્થા નિતિપથ પું. (સં.) સદાચરણનો માર્ગ નીતિપરાયણ વિ. નીતિયુક્ત; નીતિમાં દૃઢ નીતિપાઠ પું. (સં.) નીતિવિષયક બોધ-ઉપદેશ; ‘મોરલ’ નીતિપૂર્ણ વિ. (સં.) સંપૂર્ણ રીતે સદાચારી અનૈતિક નીતિબાહ્ય વિ. (સં.) અનીતિવાળું; નીતિથી વિરુદ્ધ; નીતિબુદ્ધિ સ્ત્રી. (સં.) સદાચરણ વિશે વિવેકવિચાર નીતિબોધ છું. (સં.) સદાચરણનો બોધ-જ્ઞાન કે ઉપદેશ નીતિભંગ પું. (સં.) નીતિનો ભંગ-તેનું ઉલ્લંઘન; સદાચરણ વિષયકનિયમોનોત્યાગ [થયેલું; અનૈતિક; દુરાચારી નીતિભ્રષ્ટ વિ. (સં.) નીતિ કે સદાચારમાંથી ચળેલું-ભ્રષ્ટ નીતિમત્તા સ્ત્રી. નીતિમાન હોવું તે નીતિમાન, નીતિયુક્ત વિ. (સં.) નીતિવાળું; સદાચારી નીતિરીતિ સ્ત્રી. (સં.)નીતિઅનેરીતિ; ચાલચલગત; સદાચાર નીતિવિદ વિ. (સં.) નીતિ-નિયમોનું જાણનાર; નીતિજ્ઞ નીતિવેત્તા પું. (સં.) નીતિજ્ઞ; નીતિકુશળ નીતિશાસ્ત્ર ન. (સં.) સદાચરણના નિયમનું શાસ્ત્ર (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજનીતિશાસ્ત્ર; ‘પોલિટિક્સ' નીતિશાસ્ત્રી પું. (સં.) નીતિશાસ્ત્ર જાણનાર [નીતિમાન નીતિશુદ્ધ વિ. (સં.) નીતિમાં કે નીતિ દૃષ્ટિએ બરોબર; નીતિશૂન્ય વિ. (સં.) નીતિના ખ્યાલ વિનાનું; અનીતિમાન નીતિસૂત્ર ન. નીતિનું-નીતિવાચક સૂત્ર; ‘મૅક્સિમ’ નીપજ સ્ત્રી. (નીપજવું પરથી) પેદાશ; ઊપજ; ઉત્પન્ન; નીપજે તે (૨) લાભ; ફાયદો; નફો નીપજવું અ.ક્રિ. (સં. નિષ્પદ્યતે, પ્રા. નિપજ્જઇ) પેદા થવું; ઊપજવું; ઉત્પન્ન થવું (૨) બનવું; પરિણામ આવવું (૩) લાભ થવો; નફો થવો [જવું નીપટવું અક્રિ. આટોપવું; પૂરું કરવું; પતાવવું (૨) ઝાડે નીપનવું અ.ક્રિ. નીપજવું; પેદા થવું નીપવવું અક્રિ. નિપજાવવું; ઉત્પન્ન કરવું નીભવું અક્રિ. નભવું; ટકવું નીમ પું. (સં. નિયમ, પ્રા. નિઅમ) નેમ; નિયમ; વ્રત; પ્રતિજ્ઞા (૨) ભૂતપ્રેત વગેરેને અપાતો બિલ (૩) રીત; રૂઢિ; રસમ નીમ વિ. (ફા. સર. સં. નેમ) અડધું [રીઠું થવું; સિદ્ધ થવું નીમડવુંઅ.ક્રિ. નીવડવું; નક્કી થઈ પ્રકટ થવું (૨) ઘડાઈને નીમપત્ર હું. અર્ધસરકારીપત્ર; ‘ડી.ઓ.’ નીમવું સ.ક્રિ. (સં. નિયમયતિ, પ્રા. નિઅમઇ) કામ કે પદ ઉપર સ્થાપવું (૨) નિયોજવું; ધોરણ બાંધી આપવું નીમવૈઘ(૬) પું. ઊંટવૈદ્ય વિધ નીમહકીમ પું. હકીનું અડધુંપડ્યું જ્ઞાન ધરાવનાર; ઊંટ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy