SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્રિવિક્રમ ત્રિવિક્રમ પું. (સં.) ત્રણ પગલાં ભરી બિલ રાજાને હરાવનાર (વિષ્ણુના અવતારરૂપ) વામન ભગવાન ત્રિવિધ વિ. (સં.) ત્રણ પ્રકારનું; ત્રણ રીતનું ત્રિવેણિ, (-ણી) સ્ત્રી. (સં.) ગંગા, યમુના અને સરસ્વતી (૨) તેમનો જ્યાં સંગમ થાય છે તે ધામ-પ્રયાગ (૩) ઈડા, પિંગલા અને સુષુમ્યા એ ત્રણ નાડીનો સમુદાય (૪) શ્રીરાગની એક રાગિણી ત્રિવેણિ(-ણી)સંગમ પું. (સં.) ગંગા. યમુના અને સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય તે ધામ – પ્રયાગ ત્રિવેદી પું. (સં.) ત્રણ વેદ જાણનાર (૨) એક અટક ત્રિશંકુ પું. (સં.) અયોધ્યાનો રાજા; હરિશ્ચંદ્રનો પિતા ત્રિશંકુની સ્થિતિ, (૦ દશા) શ.પ્ર. અધવચ-અંતરિયાળ લટકી રહેવું તે; નહિ અહીંનું, નહિ ત્યાંનું એવી સ્થિતિ ત્રિશંકુ સંસદ સ્ત્રી. (સં.) કોઈપણ પક્ષની સ્પષ્ટ બહુમતી ન ધરાવતું સંસદગૃહ ત્રિશિખ ન. (સં.) ત્રિશૂલ (૨) (ત્રણ ટોચવાળો) તાજ, મુગટ, કલગી (૩) કોણી અને ખભા વચ્ચેનો હાથનો એક સ્નાયુ; ‘ટ્રાઇસેપ’ [હથિયાર ત્રિશૂલ (સં.) (-ળ) ન. ત્રણ અણીઓ - ફળાંવાળું એક ત્રિશૂલપાણ, (-ણિ) પું. (ત્રિશૂલ + પાણિ) હાથમાં ત્રિશૂળવાળા – શિવ ત્રિસંધ્યા સ્ત્રી. (ત્રિ+સંધ્યા) સવાર, બપોર અને સાંજ એ ત્રણે સમયનો સંધ્યાકાળ કે તે વેળા કરાતો સંધ્યાવિધિ ત્રિસ્થલી (સં.) (-ળી) સ્ત્રી. કાશી, પ્રયાગ અને ગયા એ ત્રણ તીર્થ ૪ ૪ ૪ ત્રિસ્વર વિ. (સં.) ત્રણ સ્વરવાળું; ‘થ્રિ-સિલેબિક’ ત્રીજ વિ. (સં. તૃતીયા) તીજ; પખવાડિયાની ત્રીજી તિથિ ત્રીજુંવિ. (સં. તૃતીય, પ્રા. તિજ્જ-તજજ્જ) તીજું; ક્રમમાં બીજા પછીનું ત્રીઠ સ્ત્રી. પીડા; દુ:ખ (૨) ભીંડ; ખેંચ; જરૂરિયાત ત્રીશ,(-સ) વિ. (સં. ત્રિશત્, પ્રા. ત્રીસ – તીસા – તીસઇ) વીસ વત્તા દસ (૨) પું. ત્રીસનો આંકડો કે સંખ્યા; ‘૩૦' ત્રીસા પું.બ.વ. ત્રીસનો ઘડિયો-પાડો ત્રુટ સ્ત્રી. ત્રુટિ; ખામી; ઊણપ ઝુટવું અ.ક્રિ. (સં. ઝુ) તૂટવું ત્રુટિ(-ટી) સ્ત્રી. (સં.) ઊણપ, ખામી; દોષ; તૂટ ત્રુઠવું અક્રિ. (સં. તુષ્ટ, પ્રા. તુટ્ઠ) તૂટવું; પ્રસન્ન થવું ત્રેખડ સ્ત્રી. (-ડું) ન. (સં. ત્રયસ્કૃત, પ્રા. તિકખુત્તો) તેખડ; ત્રણનો સમૂહ ત્રેતા, (યુગ) પું. (સં.) ચાર યુગો પૈકીનો બીજો યુગ ત્રેપન વિ. (સં. ત્રયઃપંચાશત્, પ્રા. તેવન્ના) પચાસ વત્તા ત્રણ (૨) પું. ત્રેપનનો આંકડો કે સંખ્યા; ‘૫૩’ ત્રેપનમું વિ. અનુક્રમમાં ત્રેપનમે આવતું |ત્વિષા ત્રેપનમો વિ., પું. બાવન અક્ષરની શબ્દસૃષ્ટિથી પર એવો શબ્દાતીત (પરમાત્મા, પરબ્રહ્મ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રેવડ સ્ત્રી. કરકસર (૨) ગુંજાશ; શક્તિ; પહોંચ ત્રેવડ સ્ત્રી. તજવીજ; ગોઠવણ [જાતનું ત્રેવડું વિ. ત્રણ પડવાળું (૨) ત્રણગણું; તેવડું (૩) ત્રણ ત્રેવડિયું વિ. ત્રેવડવાળું; તજવીજ કરનારું ત્રેવીશ, (-સ) વિ. (સં. ત્રયોવિંશતિ, પ્રા. ત્રેવીસ) વીસ વત્તા ત્રણ (૨) પું. ત્રેવીસનો આંકડો કે સંખ્યા; ‘૨૩’ ત્રેશઠ વિ. (સં. ત્રયઃષષ્ટિ, પ્રા. તેસòિ) સાઠ વત્તા ત્રણ (૨) પું. ત્રેસઠનો આંકડો કે સંખ્યા; ‘૬૩’ ત્રેહ પું. વરસાદનું પાણી ઊંડે જમીનમાં પહોંચવું તે વ્રેહક(-કા)વું અ.ક્રિ. ફાટુંફાટું થવું; જોર કરવું (૨) ચેન ન પડવું વૈકાલિક વિ. (સં.) ત્રિકાલનું; ત્રિકાલને લગતું; સનાતન બૈગુણ્ય ન. (સં.) માયાના ત્રણ ગુણોનો સમૂહ કે તેનું કાર્ય ત્રૈમાસિક વિ. (સં.) ત્રણત્રણ મહિને આવતું - થતું (૨) ન. દર ત્રીજે મહિને નીકળતું છાપું; ત્રિમાસિક ત્રૈલોક ન. (સં.) ત્રિલોક - ત્રણ લોકનો સમુદાય વૈવણિક વિ. (સં.) બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને લગતું ત્રોટક ન. (સં.) નાટકનો એક પ્રકાર ત્રોફવું સ.ક્રિ. (છૂંદણું) ખૂંદવું ત્રોફો પું. (‘ત્રોફવું’ ઉપરથી) છૂંદણું; ત્રાજવું ત્રોફો પું. નાળિયેરનું છાલા સહિતનું કાચું કે પાકું ફળ; લીલી છાલવાળું નાળિયેર (૨) સોપારીનો એવો છાલા સાથેનો ડોડો ત્ર્યંબક હું. (સં. ત્રિ + અંબક) ત્રણ નેત્રવાળા - શિવ (૨) નાસિક પાસેનું એક નગર અને યાત્રાધામ -ત્વ (સં.) વિશેષણ પરથી ભાવવાચક નપુંસકલિંગ નામ બનતો પ્રત્યય. ઉદા. અમરત્વ ત્વક, (-ગ) સ્ત્રી. (સં.) ચામડી; ત્વચા (૨) છાલ સ્વગિંદ્રિય સ્ત્રી. (સં.) સ્પર્શેન્દ્રિય; ચામડી ત્વચા સ્ત્રી. (સં.) ચામડી (૨) છાલ ત્વચારોગ પું. (સં.) ચામડીનો રોગ ત્વદીપ વિ. (સં.) તારું; તારી માલિકીનું ત્વન્મમય વિ. (સં. વૃં=નું+મય) ચામડીનું બનેલું ત્વરા સ્ત્રી. (સં.) ઉતાવળ; ઝડપ; તાકીદ; વેગ ત્વરિત વિ. ત્વરા (ઝડપ)વાળું; ઝડપી; શીઘ્ર; વેગીલું સ્વરાપત્ર પું. (સં.) તાકીદનો પત્ર ત્વરિત વિ. (સં.) ત્વરાવાળું; (૨) ઝડપી; વેગીલું ત્વષ્ટા(-ટ્ટ) પું. (સં.) દેવોના શિલ્પી; વિશ્વકર્મા (૨) બ્રહ્મા (૩) પ્રજાપતિ ત્વિષા સ્ત્રી. (સં.) તેજ; પ્રકાશ; ચમક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy