SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦′ થ થ પું. (સં.) ગુજરાતી લિપિનો દંતસ્થાની બીજો વ્યંજન થઈ અ.ક્રિ. (‘થવું’નું ભૂતકાળ સ્ત્રીલિંગ) બની; રચાઈ; ઘડાઈ વગેરે [રસ્તે થઈ ના. થી; થઈને; દ્વારા; -માંથી પસાર થઈને; -ને થઈને (થવું'નું અક્રિ.) નામયોગી બનીને (૨) થી; (‘થવું’નું ભૂતકાળ સ્ત્રીલિંગ + ને) થકવવું, થકાવવું સ.ક્રિ. ‘થાકવું’નું પ્રેરક થકાવટ સ્ત્રી. (હિં.) થાકવું તે; થાક થકિત વિ. ચકિત; દિગ્મૂઢ (૨) થાકેલું થકી ના. થી; વડે થયું ના. -ને લીધે; ની વતી થડ ન. (દે. થડ) ઝાડનો મૂળ જાડો ભાગ, જેમાંથી ઝાડનાં ડાળાંપાંખડાં ફૂટે છે. (૨) વંશવૃક્ષનું થડ (૩) ( કે ગીતમાં) મંડાણ (૪) ઉત્પત્તિસ્થાન થડ ક્રિ.વિ. ઠોકવાનો, પડવાનો કે અથડાવાનો અવાજ થડક સ્ત્રી. બીક; ધ્રુજારી; થકડવું તે; થડકારો (૨) બોલતાં જીભ ચોટવી તે (૩) બીક; ડર; ભય થકડવું અક્રિ. થડકા સાથે ઉચ્ચારણ થવું; બોલતાં જીભ ચોટવી કે ધ્રૂજવી (૨) ધડકવું; ભયથી કંપવું (૩) ઊછળવું; ધબકવું થડકાટ પું. થડકવું તે થડકાર, (-રો) પું. થડ એવો અવાજ (૨) થડકો થડકો પું. થડકારો (૨) બોલવામાં અક્ષર પર પડતું જોર (૩) થડક; બીક (૪) ધબકારો; ધક્કો (૫) ભય, ડર થડથડવું અક્રિ. થડથડ અવાજ થવો (૨) ધ્રુજવું; થરથરવું થડથડાટ પું. (-ટી) સ્ત્રી. થથડવાની ક્રિયા તે થડમાં ક્રિ.વિ. નજીક; બાજુમાં થડાથડ ક્રિ.વિ. થથડ થવું; અથડાવાનો અવાજ (૨) ધડાધડ; ઉપરાઉપરી થિયું ન. થડ કે થડનો મૂળ આગળનો ભાગ (૨) વંશવૃક્ષનું (પેટા) થડ [બાંધો; ઘાટ; દડી થડી સ્ત્રી. (દે. થડ=જૂથ) થપ્પી; ગંજ; ઢગલી (૨) કાઠું; થડું ન. ડિયું (૨) દુકાનમાં દુકાનદારે બેસવાનું સ્થાન થડો પું. (પ્રા. થુડ) દુકાનનો આગલો ભાગ (૨) ચબૂતરો થથડવું ક્રિ. થથરવું; કાંપવું થથડાવવું સ.ક્રિ. ધમકાવવું; ધધડાવવું થથરડો પું. જાડો લેપ - થ૨; થશેડો [ત્રાસ; ડરવું થથરવું અ.ક્રિ. (દે. થરથર) કંપવું; ધ્રૂજવું (૨) બીવું; થથરાટ પું. થથરવું તે; કંપારી થથેડવું સ.ક્રિ. જાડો થર થાય એમ લપેટવું થથે(-થૈ)ડો પું. થથરડો (જાડો લેપ); થર થનક, (થનક) ક્રિ.વિ. આવો નાચવાનો અવાજ થાય [એ | થર્ડ થનગન, (થનગન) ક્રિ.વિ. એવો અવાજ થનગનવું અ.ક્રિ . થનગન નાચવું કે ચાલવું [થનથન થનગનાટ પું. થનગન ચાલવું તે (૨) જુસ્સો; તાન; થનથન ક્રિ.વિ. આવો અવાજ થાય એમ થનથનવું અક્રિ. થનગન નાચવું થનથનાટ પું. જુસ્સો; તાન (૨) થનગનાટ થપડાક, થપાટ સ્ત્રી. લપડાક; ઠપાટ; તમાચો થપેડો પું. થપરડો; જાડા થરનો લપેડો થયેલી સ્ત્રી. (‘થાપવું’ પરથી) થાપીને કરેલી જાડી પૂરી થયેલો છું. થાપીને કરેલી ચીજ - ઘાટ થપ્પડ સ્ત્રી. તમાચો; થપડાક; થપાટ (૨) માર પડવો (૩) નુકસાન થવું; છેતરાવું (૪) પાઠ શીખવો; સાન ઠેકાણે આવવી [એક ગોઠવીને કરેલો ગંજ થપ્પી સ્ત્રી. (સં. સ્થાપ્, પ્રા. થપ્પ ઉપરથી) એક ઉપર થપ્પીઘોડી સ્ત્રી. એક રમત Acharya Shri Kailassagarsuri Gyanmandir થપ્પો છું. લપ્પો (સાડી કબજા પર લગાવાતો) કસબવાળો વણાટ (૨) એક રમત થબડાક ક્રિ.વિ. તબડાક એમ દોડવાનો અવાજ થવો એમ થબથખવું ક્રિ. થથબ થવું થમણી સ્ત્રી. થાપણ; મૂડી; દોલત થયું (સં. સ્થિત, પ્રા. થિય - થિ) અક્રિ. ‘થવું'નું ભૂતકાળનું નપુંસકલિંગ (-થઈ સ્ત્રી., -થયો છું.) (૨) ઉર્દૂ. બસ; પૂરતું ઘર પું. (સં. સ્તર, પ્રા. થર) પડ; વળું (૨) એકસરખું બાઝેલું કે ચોપડેલું તે; પોપડો (૩) ચડતીઊતરતી ચૂડીઓનો જથો થરક સ્ત્રી. બીક; ધાક (૨) કંપારી; ધ્રુજારી થરકવું અક્રિ. થડકવું; ભયથી કંપવું થરકાટ પું. થડકાટ; થરકવું તે [પહેરે છે તે ચૂડીઓ થરકાંકણ ન.બ.વ. (થર + કાંકણ) લગ્ન વખતે કન્યા થરચિહ્ન ન. ચણતરનો થર લેવાનું બતાવતું ચિહ્ન, એંધાણી; તળચિહ્ન; ‘બૅન્ચમાર્ક’ થરથર ક્રિ.વિ. (દે.) સખત ધ્રૂજે કે કંપે એમ થ(ર)થરવું અ.ક્ર. કંપવું; ધ્રૂજવું (૨) બીવું; ત્રાસવું થરથરાટ પું. થથરાટ; કંપારી થરથરાટી સ્ત્રી. થરથરાટ; કંપ વસ્તુ; ઉષ્ણતા૨ોધક થરમૉકૉલ ન. (ઇં.) ગરમી તેમજ ઠંડી બંનેનું અવરોધક થરમૉગ્રાફ ન. (ઈં.) એક ઉષ્ણતામાપક સાધન; ઉષ્માલેખક થરમૉમીટર ન. (ઇં.) ગરમીમાપક; તાપમાનમાપક થરમૉસ ન. (ઇં.) પોતાની અંદરની વસ્તુની ગરમીઠંડી સાચવી રાખે એવી એક કાચની શીશી જેવી બનાવટ થરેરવું અક્રિ. થરથરવું; ત્રાસવું થરેરી, થરેરાટી સ્ત્રી. થરથરાટ; ત્રાસ થર્ડ વિ. (ઈં.) ત્રીજું (૨) ઊતરતા દરજ્જાનું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy