SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધનફૂટ - ઘનફૂટ પું. (સં.) એકેક ફૂટ લાંબું, પહોળું અને જાડું – એટલા કદનું એક માપ; ધનમાનનો ફૂટનો એકમ ઘનભૂમિતિ સ્ત્રી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ – ઊંડાઈ કે જાડાઈ એ ત્રણ પરિમાણોના સિદ્ધાંત વિચારતું શાસ્ત્ર; ‘સૉલિડ જ્યોમેટ્રી’ ૨૩૫ ધનમાન, (-૫) ન. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ-ઊંડાઈ કે જાડાઈનું માપ; ‘ક્યૂબિક મેઝર’ ઘનમૂળ ન. (સં. ધનમૂલ) ભાજયને ત્રણ વખત એક જ ભાજકથી ભાગતાં નિઃશેષ રહે તો તે ભાજકને જે તે સંખ્યાનો ઘનમૂળ કહેવાય. ‘ક્યૂબરૂટ’ કેમિસ્ટ્રી ઘનરસાયણન. (સં.)રસાયણ શાસ્ત્રની એક શાખા; ‘સ્ટિરિયો ધનવાઘ ન. ઘંટ મંજીરા વગેરે નક્કર વાદ્ય ઘનશ્યામ વિ. (સં.) મેઘ જેવું કાળું (૨) પું. શ્રીકૃષ્ણ ઘનસમીકરણ ન. ઘનનું સમીકરણ; ‘ક્યુબિક ઇક્વેશન' ધનસમુત્સાર પું. (સં.) ધનપરવલય ઘનસાર પું. (સં.) કપૂર (૨) પાણી (૩) પારો (૪) ચંદન ઘનાક્ષર(-રી) પું. (સં.) ૩૨ અક્ષરનો એક છંદ ઘનાતિપરવલય, ઘનાધિકોત્સાર પું. (સં.) અતિપરવલય; ‘હાઈપર બોલૉઇડ’ ઘનિષ્ઠ વિ. (સં.) સૌથી ધન; ગાઢ; નિકટનું ઘનીકરણ ન. (સં.) ઘનરૂપ કરવું તે ઘનીભવન ન. (સં.) ધનરૂપ થવું તે ઘનીભૂત વિ. (સં.) નક્કર કે ઘટ્ટ બનેલું ઘપલું ન. (હિં.) કૌભાંડ (૨) ગોલમાલ ઘમ ક્રિ.વિ. ધમ એવો અવાજ થાય તેમ ઘમકવું અક્રિ. ધમ ધમ અવાજ થવો (જેમ કે, ધૂધરાનો, વલોણાનો વગેરે) [કાવવું ઘમકાર, (-રો), ધમકો પું. ઘમકવાનો અવાજ (૨) ધમઘમઘમવું અ.ક્રિ. ઘમઘમ અવાજ થવો ઘમઘમાટ પું. ઘમઘમ અવાજ ઘમઘમાવવું સ.ક્રિ. થમ દઈને જોરથી મારવું (૨) ધમકાવવું ધમ(-મ્મ)ર પું. (રવા.) વલોણાનો અવાજ ધમર-ઘમર ક્રિ.વિ. ગોળગોળ ગતિના અવાજની જેમ ઘમરડી-ચકરડી સ્ત્રી. છોકરાંની એક રમત (૨) પું.બ.વ. ફેરફુદરડી ધમસાણ ન. (સં. ઘર્ષણ) રમણભમણ; તોફાન (૨) ભયંકર યુદ્ધ (૩) વિનાશ (૪) લોકોની ભીડ-ટોળું ઘમંડ કું. અહંકાર; ગર્વ (૨) ખોટો દેખાવ; ડોળ ઘમંડી વિ. ધમંડવાળું; અભિમાની ઘમેલું ન. તગારું; તબાહ્યું ધોડવું સ.ક્રિ. હલાવવું (૨) ચોરીને લઈ જવું · ઘમ્મર ક્રિ.વિ. ગોળ ગતિના ઘોર અવાજની જેમ (૨) ધમર-ધમર ઘૂમે એમ ઘમ્મરઘંટી સ્ત્રી. મોટી ભારે ઘંટી Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘમ્મરઘાઘરો પું. મોટો-ખૂબ ઘેરવાળો ઘાઘરો ધમ્મરવલોણું ન. મોટું ભારે વલોણું ઘર ન. (સં. ગૃહ, પ્રા. ઘર) (માણસ કે પશુપંખીનું) રહેવાનું ઠેકાણું (૨) વસ્તુને રાખવાનું કે રહેવાનું ખોખું; ખાનું, ઘોડી, ઠેકાણું વગેરે (ઉદા. ચશ્માનું ઘર, સોક્ટીનું ઘ૨) (૩) ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે (૪) કુટુંબ (કે લક્ષણાથી તેની આબરૂ, સુખસંપત્તિ, વ્યવહાર વગેરે) (૫) ઘરસંસાર (લક્ષણાથી સ્ત્રી, પુત્ર વગેરે) (૬) ખાનદાન; કુળ ઘરઆંગણું ન. ઘરનું આંગણું; ગૃહાંગણ (૨) અતિ પરિચિત-પાસેનું સ્થાન [કંકાસ ઘરકંકાસ પું. ઘરમાંનો કંકાશ; ઘરના માણસોનો કજિયોઘરકાજ(-મ) ન. ઘરનું સાધારણ કામકાજ [શરમાળ ઘરકૂકડી(-ડિયું) વિ. ઘરમાં ને ઘરમાં ભરાઈ રહેનારું (૨) ઘરખટલો પું. ઘરને લગતો સરસામાન; ઘરવાખરો (૨) સંસાર-વહેવારનું કામકાજ (૩) સ્ત્રી, છોકરાં વગેરે સમુદાય ઘરખર્ચ(-રચ) પું., ન. ઘર ચલાવવામાં થતો ખરચ ઘરખર્ચી(-૨ચી) સ્ત્રી. ઘરખર્ચ માટેની રકમ [અપ્રસિદ્ધ ઘરખૂણિયું વિ. ઘરકૂકડિયું (૨) ઘરખૂણે પડી રહેલું; ઘરખૂણે ક્રિ.વિ. ધરના ખૂણે; ખાનગીમાં; એકાંતમાં ઘરખેડ સ્ત્રી. ઘરના માણસે જાતે પોતાની જમીન ખેડવી તે; ખાતેદારે જાતે કરેલ ખેતી [ઘરજમાઈ ઘરખોયું વિ. ઘરનું ગુમાવે તેવી બુદ્ધિવાળું ઘરગતુ(હ્યું, -થું, -હ્યું) વિ. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું (૨) વેચવા માટે નહિ કરેલું (૩) ખાનગી ઘરઘર ક્રિ.વિ. ઘેરઘેર ઘરઘર સ્ત્રી. એ નામની એક બાળરમત ઘરઘરણું ન. નાતરું; ઘરણું; પુનર્લગ્ન ઘરઘરવું અક્રિ. ‘ઘરઘર' એવો અવાજ કરવો (૨) અંતકાળનો એવો શ્વાસ ઊપડવો ઘરઘરવું અક્રિ. ઘરઘરવું; નાતરું કરવું ઘરઘરાઉ વિ. માંહોમાંહેનું; ખાનગી (૨) ધેર બનાવેલ ઘરઘરાટ પું. ઘરઘર અવાજ; ઘરઘરવું તે ઘરઘવું અક્રિ. વિધુર કે વિધવાએ ફરી ઘર કરવું; પુનર્લગ્ન કરવું; નાતરું કરવું ઘરઘંટી સ્ત્રી. ઘરવપરાશનું અનાજ દળવા માટેની હાથ કે વીજળીથી ચલાવવાની ઘંટી For Private and Personal Use Only ઘરઘાટી પું. ઘરકામ કરનારો; રામો; ઘાટી ઘરઘાલુ વિ. ઘર ઘાલે એવું; પોતાના જ ઘરને નુકસાન પહોંચાડનારું (૨) ખરચાળ (૩) દગાબાજ ઘરચોળું ન. સ્ત્રીઓએ પહેરવાનું એક રેશમી વસ્ર ઘરજમાઈ ન. સસરાને ઘેર સંસાર માંડી રહેનારો જમાઈ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy