SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઘરડો ઘરડ સ્ત્રી. (દે. ઘરટ્ટ=રેંટ) ચીલો (૨) ચાલુ પ્રણાલી કે રૂઢિ (૩) રૂઢિગ્રસ્ત કે ચીલાચાલુ થવું તે (૪) આમલીની સૂકી છાલ ઘરડ, (ઘરડ) ક્રિ.વિ. ઘરડ ધરડ અવાજથી ૨૬ ઘરડપણ ન. ઘડપણ; વૃદ્ધાવસ્થા ઘરડવું સ.ક્રિ. જોરથી વલૂરવું (૨) ઘસડાતું ખેંચવું ઘરડાઘર ન. વૃદ્ધોને રાખવા-રહેવાની આશ્રમ જેવી ડિહાપણ; દોઢ-ડહાપણ ઘરડાપો છું. ઘડપણ-બુઢાપો (૨) (લા.) ઘરડાના જેવું ઘરડાયું વિ. ઘરડું દેખાય એવું (૨) ઘરડાંને યોગ્ય ઘરડિયું વિ. ઘરડું; વૃદ્ધ વ્યવસ્થા ઘરડિયો છું. ઘરડો; વડીલ માણસ [માણસનો) ઘરડયો છું. ગળામાં બોલતો શ્વાસ (ખાસ કરીને મરતા ઘરડું વિ. (સં. જરઠ, દે. જરડ) પાકી ઉંમરે પહોંચેલું; મોટી વયનું (૨) પુરાણું; જૂનું (૩) પાકી ગયેલું; કઠણ ઘરડુંખખ વિ. સાવ ઘરડું - ખખળી ગયેલું ઘરડું ઠચ્ચર વિ. સાવ ઘરડું (તિરસ્કારમાં) ઘરડેનું વિ. ઘણું ઘરડું; વડીલ ઘરણ ન. (સં. ગ્રહણ) સૂર્યચંદ્રનું ગ્રહણ ઘરણઘેલું વિ. અર્ધું ગાંડું (૨) શંકાશીલ ઘરથાર વિ. સ્ત્રી. મકાનના બાંધકામ માટે નક્કી કરેલી જગા; ઘરભેગ઼ી; ‘હોમસાઇટ [ઘરવાળી ઘરધણિયાણી સ્ત્રી. ઘરધણીની પત્ની (૨) ઘરની માલિક; ઘરધણી છું. ધ૨ ચલાવનારો મુખ્ય પુરુષ (૨) ઘરનો માલિક ઘરધંધો પું. ઘરને લગતું કામકાજ ઘરધોણી સ્ત્રી. ઘરનાં કપડાંલત્તાં ધોવાનું કામકાજ ઘરનું વિ. પોતીકું; પોતાના ઘર જેવું (૨) ખાનગી ઘરપ્રવેશ પું. ગૃહપ્રવેશ; નવા ઘરમાં દાખલ થવાની વિધિ ઘરફાડુ વિ. ઘર ફાડીને ચોરી કરનારું; ખાતર પાડનારું ઘરફૂટ સ્ત્રી. ઘરનાં જ માણસે અંદરથી ફૂટવું-દગો દેવો તે ઘરફોડ સ્ત્રી. ઘર ફાડીને કરાતી ચોરી ઘરફોડું(-ડિયું) વિ. ઘરફોડ ચોરી કરનારું; ‘બáર’ ઘરબાર ન. (સં. ઘરદ્વાર) ઘર; રાચરચીલું; માલમિલકત વગેરે (૨) કુટુંબકબીલો ઘરબારી વિ. ઘરબારવાળું (૨) સંસારી; ગૃહસ્થાશ્રમી ઘરબોળુ વિ. ઘરને બોળે – બેઆબરૂ કે પાયમાલ કરે એવું ઘરભરુ વિ. પોતાનું ઘર ભરવાની-સ્વાર્થી વૃત્તિવાળું ઘરભંગ પું. (સ્ત્રી મરવાથી) ઘર ભંગાવું તે (૨) વિ. તેવી દશામાં આવેલું; વિધુર ઘરભાડું હું. ઘરનું ભાડું કે તેવી રકમ ઘરભેદુ વિ. પોતાના ઘરનો ભેદ જાણનારું (૨) ઘરનો ભેદ બહાર પાડી દઈ દગો દેનારું ઘરમેળે ક્રિ.વિ. માંહોમાંહે સમજીને (ત્રીજા પક્ષ પાસે ગયા વિના) (૨) મિત્રતાની રીતે-પદ્ધતિએ [ઘરોઘર ઘરમોયું (-હ્યું) વિ. (સં. ગૃહમુખ) ઘરકૂકડિયું [શાણું ઘરરખુ વિ. ઘરની સંભાળ રાખે એવું; પોતાનું સમજનારું; ઘરવખરી સ્ત્રી. ઘારવાખરો; ઘરમાંની ચીજવસ્તુ; રાચરચીલું ઘરવખુ વિ. ધરની ચાહનાવાળું; ઘરમોહ્યું ઘરવટ સ્ત્રી. એક ઘરનાં હોય તેવો ગાઢ સંબંધ; ધરોબો (૨) વિ. ઘર જેવા સંબંધવાળું [રહેનાર ઘરવલું વિ. ઘર પ્રત્યે મમતાવાળું (૨) ઘ૨માં જ પડી ઘરવાખરો પું. ઘરને લગતો સરસામાન; રાચરચીલું; ઘરવખરી [પત્નીનો સહવાસ ઘરવાસ પું. ઘર કરીને રહેવું તે; ગૃહસ્થાશ્રમ (૨) પતિઘરવાળી સ્ત્રી. ઘરધણિયાણી (૨) પત્ની ઘરવાળો પું. ઘરધણી (૨) પતિ ઘરવેરો પું, ઘર ઉપર લેવાતો કર-વેરો ઘરવૈદું ન. ઘરગથ્થું વૈદું ઘરસંસાર પું. ગૃહસ્થાશ્રમ (૨) સંસારવહેવાર; ધરવહેવાર ઘરસંસારી વિ. ઘરસંસારવાળું; ગૃહસ્થાશ્રમી (૨) ઘરસંસારને લગતું [સંસાર-વહેવાર ઘરસૂત્ર ન. ઘરસંસાર; ગૃહસ્થાશ્રમ (૨) ઘરવહેવાર; ઘરાઉ(-g) વિ. અંદરઅંદરનું; ખાનગી ઘરાક હું.,ન. (સં. ગ્રાહક) ખરીદનાર (૨) ખૂબી પિછાનનાર-પારખનાર [ખપત; ઉઠાવ ઘરાકી સ્ત્રી. ધરાકપણું (૨) ખરીદનારાનો આવરો (૩) ઘરાણિયાત વિ. ધરેણે લીધેલું કે આપેલું [ોય એમ ઘરાણે ક્રિ.વિ. (સં. ગ્રહણ) ઘરેણે; ગીરો આપેલું - લીધેલું ઘરાળુ વિ. ધરને લગતું; ઘરઘરાઉ ઘરાળુ ન. એક પોશાક ઘરિયા સ્ત્રી, ધાતુ ગાળવાની કુલડી [(જેમ કે ચશ્માનું) ઘરું ન. (ઘર ઉપરથી) કોઈ વસ્તુ રાખવાનું ખોખું - ઘર ઘરૂણી સ્ત્રી. ગૃહિણી; ઘરવાળી; પત્ની ઘરેડ સ્ત્રી. ઘરડ; રૂઢિ (૨) ચીલો (૩) કૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસારાથી પડેલો ખાડો વખતનો શ્વાસ ઘરેડી સ્ત્રી. ગરગડી (૨) ઘરડ ઘરડ એમ બોલતો – મરતી [ચીલો ઘરેડો છું. મરતી વખતના શ્વાસથી થતો અવાજ (૨) ઘરડ; ઘરેણાઉ વિ. ગીરો સંબંધી (૨) ગીરો રાખેલું ઘરેણાખત ન. ગિરોખત; ગિરો-દસ્તાવેજ થરેણિયું(-યાત) વિ. ધરાણિયાત; ઘરેણે લીધેલું કે આપેલું ઘરેણું ન. (સં. ગ્રહણ) દાગીનો; આભૂષણ ઘરેણુંગાંઠું ન. ઘરેણું ને બીજો ગાંઠેલો અલંકાર; દરદાગીનો ઘરેણે ક્રિ.વિ. (સં. ગ્રહણ) આંટમાં - ગીરો આપેલું - લીધેલું હોય તેમ [- આપઅખત્યાર હોય એમ ઘરેબારે ક્રિ.વિ. ધરબારવાળું હોય તેમ (૨) ઘરમાં કર્તાહર્તા ઘરેરાટ પું. ઘ૨૨ ઘ૨૨ અવાજ ઘરોઘર ક્રિ.વિ. ઘેરઘેર; દરેક ઘેર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy