SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખાંડુ] ખાંગુ છું. જાણભેદુ; જાસૂસ (૨) ખાડો ખાંગું વિ. એકબાજુ નમેલું (૨) ન. ટેબલનું ખાનું ખાંગું વિ. કોરવુંકું (જેમ કે રમતમાં પાસો કે કોડી) ખાંચ સ્ત્રી. ખાંચો; નાનો ખાડો-કાપ (૨) સાંકડ; ગૂંચવણ (૩) ખોટ; તોટો (૪) આંચકો (૫) જમે-ઉધારનો તાળો નહિ મળવો તે; વધઘટ ખાંચકો હું. ખાંચો; ખચકો (૨) આંચકો [ભૂલચૂક ખાંચખૂંચ સ્ત્રી. નાનીમોટી ખોડખાંપણ (૨) ઝીણવટ (૩) ખાંચવું સ.ક્રિ. ખેરત રાખવું; પાછું હઠાવવું (૨) ખમચાવું; અટકવું (૨) લાકડામાં ખાંચ કરવી; ખાંચો પાડવો ખાંચાખૂંચી સ્ત્રી. નાનો ખાડોખૈયો; ખૂણો-ખાંચરો (૨) ગલીકૂંચી [ઘૂંટીવાળું ખાંચાળું વિ. ખાંચાવાળું (૨) ગલીકૂંચીવાળું (૩) આંટીખાંચો પું. એકસરખી ધાર, સપાટી અથવા લીટીમાં પડતો કાપ, ખાડો કે વાંક (૨) સાંકડો રસ્તો; ગલી (૩) વાંધો; હરકત (૪) ખૂણો ખાંજણ સ્ત્રી. જ્યાં દરિયાનું પાણી આવી ભરાઈ રહેતું હોય એવી જગા; ભાઠાની જમીન (૨) ખાડી ખાંજરું ન. ખૂણો; ખૂણે પડતું-જાહેર નહિ તેવું સ્થળ (૨) ચૂંટણીનુંધર; કૂટણખાનું (૩) અનાજનો કોઠાર (૪) માંસ ખાંટ સ્ત્રી. સૌરાષ્ટ્રમાં વસતી એક જાતિ ખાંટ(-ટુ) વિ. પડ્યું; ધૂર્ત ખાંટુ વિ. નિષ્ણાત ખાંડ સ્ત્રી. (સં. ખંડ, પ્રા. ખંડા) એક ગળ્યો પદાર્થ (સાકર તે ગાંગડા અને ખાંડ તે ભૂકો-દળવાથી તે ‘બૂરું’ બને છે.) [કામ (૨) માનસિક મૂંઝવણ; અકળામણ ખાંડફ્રૂટ સ્ત્રી. ખાંડવું-કૂટવું તે; ખાંડવા કરવાનું પરચૂરણ ખાંડખાજું ન. ખાંડ પાયેલ ખાજું ખાંડણિયું ન. (‘ખોડવું' ઉપરથી) સાંબેલું ખાંડણિયો પું. અનાજ કે બીજી ચીજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું સાધન-પાત્ર [નાનો ખાંડણિયો ખાંડણી સ્ત્રી. (સં. ખંડન, પ્રા. ખંડણ) ખાંડવાનું પાત્ર; ખાંડણું ન. ખાંડવું તે (૨) ખાંડવાની વસ્તુ ખાંડણું ન. ખાંડવાનું સાધન; સાંબેલું ખાંડવ ન. (સં.) કુરુક્ષેત્ર પાસેનું એક વન ખાંડવી સ્ત્રી. ખાંડની ચાસણીવાળી એક વાનગી ખાંડવી સ્ત્રી. પાટવડી; ચણાના લોટને બાફી, તેનું પાતળું થર થાળી પર પાથરી, જેના ગોળ વીંટા વાળી તેના પર વધાર કરી બનાવાતી એક ગુજરાતી વાનગી ખાંડવું સ.ક્રિ. (સં. ખંડયતિ, પ્રા. ખંડઇ) ફોતરાં-છોડાં જુદાં કરવા કૂટવું (ડાંગર વગેરેને) ૨૨૧ ખાંડવું સ.ક્રિ. મારવું; ઠોકવું (૩) કચરવું; કૂટવું ખાંડસરી(-સારી) સ્ત્રી. દેશી જુનવાણી પદ્ધતિથી તાવડામાં બનાવેલ ખાંડ |ખાંસાહેબ ખાંડાધર વિ. ખાંડું ઝાલનાર અર્થાત્ વાપરી જાણનાર ખાંડાધાર સ્ત્રી. તલવારની ધાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાંડિયું વિ. (સં. ખંડિત, પ્રા. ખંડિઅ) ખંડિત થયેલું; ખોડખાંપણવાળું (૨) ન. ભાગલાં શિંગડાંવાળું ઢોર (૩) નાની ભેંસ; પાડું; જોડું[કિલોનું) તોલ-માપ ખાંડી સ્ત્રી. (દે. ખંડિઆ) વીસ કાચા મણનું (૪૦૦ ખાંડી સ્ત્રી. રમવા માટે બનાવેલી લાકડાની તલવાર ખાંડીબંધ ક્રિ.વિ. ખાંડીને હિસાબે; જથ્થાબંધ ખાંડું વિ.સં. ખડ, પ્રા. ખંડ) ખંડિત; ભાંગેલું ખાંડું ન. (સં. ખડ્ગ) સામાન્ય કે બેધારી તલવાર (૨) વરને બદલે એનું ખાંડું લઈને ગયેલી જાન ખાંડેરું ન. સાંઢિયો; ઊંટ (૨) ઊંટનું ટોળું ખાંઢ પું. બે ધારવાળી સીધી તલવાર; કિરપાણ ખાંત (સં. ક્ષાંતિ, પ્રા. ખંતિ) સ્ત્રી, ખંત (ઉત્સાહ) (૨) હોંશ, ઉમંગ (૩) લાલસા; તૃષ્ણા ખાંતીલું વિ. ખાંતવાળું; હોંશીલું ખાંધ સ્ત્રી. (સં. સ્કંધ, પ્રા. બંધ) ખભો (૨) પશુની ગરદન (૩) ભાર વહેતા પશુની ગરદન પર પડતું આંટણ (૪) મદદ ખાંધિયો છું. ખાંધે ચડાવી લઈ જનારો; મુડદું ઊંચકનારો; કાંધિયો (૨) મદદ કરનારો; સાથી (૩) ખુશામતિયો ખાંધી વિ. ખાંધવાળું (૨) પું. ખાંધવાળો બળદ ખાંપ વિ. લાંબું થઈને પડેલું કે સૂતેલું ખાંપ (ણ) સ્ત્રી. ખામી; ખોડ; એબ (૨) ગ્લાનિ; દિલગીરી [કપડું; કફન ખાંપણ સ્ત્રી. (દે. ખંપણય=વસ) મુડદા પર ઓઢાડવાનું ખાંપવું સક્રિ. કાઢી નાખવા સોરવું (૨) થોડુંથોડું ખોદવું; પાવડાથી (ઢગલામાંથી લઈ) આમતેમ ફેરવવું ખાંડું ન. હળનો અણીદાર દાંતો; ચવટું ખાંપો છું. (સં. ખંપ, પ્રા. ખંપ) કાપ્યા પછી રહેલું વણખોદાયેલું જડિયું (૨) ભાગેલી ડાંખળીનું થડને વળગી રહેલું ઠૂંઠું (૩) કોઈ પણ સપાટી ઉપર રહી ગયેલો કરચો; ખૂંપરો (૪) ખાંપ; ખામી (૫) રાભો માણસ ખાંભ પું. (સં. સ્તંભ) થાંભલો, ખંભો ખાંભી સ્ત્રી. પાળિયો; સ્મરણસ્તંભ (૨) ખોભણ; પાટિયાં બેસાડવા લાકડામાં પાડેલી ખાંચ ખાંભો પું. (સં. સ્કમ્ભક, પ્રા. ખંભ) સીમાડાની હદ બતાવતો પથ્થર (૨) ખાંભી; પાળિયો ખાંયાણું ન. ખાંડતી વખતે ગવાતું ગીત (૨) પલાળી અને ખાંડી રાંધવા માટે તૈયાર કરાતી બાજરી ખાંસ સ્ત્રી. ખાંસી; ઉધરસ ખાંસવું અક્રિ. (સં. કા) ખાંસી ખાવી; ઉધરસ ખાવી ખાંસાહેબ પું. મુસલમાન ગૃહસ્થ અથવા અમીરને બોલાવવાનો માનવાચક શબ્દ (૨) સંગીતનો ઉસ્તાદ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy