SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખારેકી ખારેકી વિ. ખારેક જેવું કે જેવડું (જેમ કે બોર) ખારેજ વિ. (અ.) જુદું કાઢેલું (૨) રદબાતલ ખારો પું. (સં. ક્ષાર) એક ક્ષાર; સંચોરો; પાપડખાર[જમીન ખારોડ વિ. ક્ષારવાળું (જમીન વગેરે માટે) (૨) પું. એવી ખારોપાટ પું. ખારપાટ; જેમાં મીઠું પાકતું હોય એવી ખારવાળી જમીન (૨) એક રમત; અગ૨પાટો ખાલ(ડી) સ્ત્રી. (સં. ખલ્લ, પ્રા. ખલ્લા) ચામડી (૨) ઝાડની છાલ ૨૨૪ ખાલપી સ્ત્રી. ચામડિયણ; ખાલપા જાતિની સ્ત્રી ખાલપો હું. (ખાલસં. પૂ = સાફ કરવું) ચામડિયો; ચમાર ખાલવવું સ.ક્રિ. ખાલી કરવું; ઠાલવવું ખાલસા વિ. (ફા. ખાલિસહ) પોતાની કુલ માલિકીનું; આગવું (૨)સરકારના વહીવટનું; સરકારનું (૩) ગુરુ ગોવિંદસિંહે શીખોમાં પ્રવર્તાવેલ વિધાનને માનનારું ખાલિક પું. (અ.) સર્જનહારે; માલિક ખાલિસ વિ. (અ.) શુદ્ધ (૨) કડાકૂટ વિનાનું ખાલી વે. (અ.) ઠાલું; કશું ભર્યાવગરનું (૨)નિર્ધન; ગરીબ (૩) શૂન્ય; અવકાશમય (૪) ક્રિ.વિ. માત્ર; ફક્ત ખાલી સ્ત્રી. શરીરનો કોઈ ભાગ એક જ સ્થિતિમાં રહેતાં કે દબાતાં લોહી વહેતું અટકી જાય ત્યારે થતી ઝણઝણાટી ખાલી ક્રિ.વિ. અમથું; વ્યર્થ (૨) માત્ર; ફક્ત [‘વક્યુમ’ ખાલી(ખમ, ખંખ) વિ. તદ્દન ખાલી; ઠાલુંઠમ(૨) શૂન્ય; ખાલીપીલી ક્રિ.વિ. વગર કારણે; અમથું ખાણું ન. (સં. ખલ્લ, પ્રા. ખલ્લઅ) જોડાનું ઉપલું ચામડું (૨) ખળાના અનાજ ઉપર ઢાંકવાનું ઘાસ ખાલું વિ. ખાલી પડેલું (૨) ન. (‘ખાલી’ ઉપરથી) વાણા ની કોકડી ભરવાનો નેતર કે બ્રુનો પોલો કકડો (૩) પડતર રાખેલું ખેતર (૪) ક્યારો (ઉદા. તમાકુનું ખાલું) ખાવ્યું વિ. ખા-ખા કરનારું ખાવટી સ્ત્રી. શાહુકાર કે ધણિયામા (માલિક)ને ત્યાંથી ખાવા માટે ઉછીનું લેવાતું અનાજ (૨) જિવાઈ ખાવડા પું. કચ્છના રણમાં આવેલો એ નામનો પ્રદેશ ખાવડું વિ. ખાઉંધું; ખાખા કરનારું ખાવું(-વિં)દ પું. (ફા.) માલિક; શેઠ (૨) પતિ (૩) ઈશ્વર ખાવું સ.ક્રિ. (સં. ખાદતિ, પ્રા. ખાઅઇ-ખાઇ) અન્ન લેવું; જમવું (૨) વેઠવું; ખમવું (ઉદા. ‘માર ખાવો’) (૩) વાપરવું; ભોગવવું (ઉદા. હવા ખાવી) (૪) લેવું; ખર્ચ કરાવવું; ખર્ચ તરીકે કઢાવવું (ઉદા. ‘આ દુકાને સો રૂપિયા ખાધા’; ‘આ ધંધાએ બહુ દહાડા ખાધા.') (૫) દમ; છીંક; બગાસું; ઉધરસ વગેરે સાથે વપરાય છે - શરીરની તે ક્રિયા કરવી કે થવી; એ અર્થમાં (૬) ખવાવું; કાટ ચઢવો (૭) વગરકે લેવું; ચોરીછૂપીથી લેવું; ઉચાપત કરવી (ઉદા. ‘ઘણા પૈસા ખાઈ ગયો.') (૮) ન. પકવાન (૯) ખાવાની ચીજ; [ખાંગ ભાથું (ઉદા. ખાવું બંધાવવું') ખાશ સ્ત્રી. (‘ખાવું’ ઉપરથી) ખાવાની શક્તિ (૨) ખાવાનો જથ્થો (૩) ખાયકી; લાંચ-રુશ્વત ખાસવિ. (અ.)પોતીકું; અંગત (ઉદા. ‘ખાસ માણસ’) (૨) વિશિષ્ટ; અસાધારણ (૩) ખરું; અસલ (ઉદા. ખાસ માલ, ખાસ ખબર) (૪) અમીરી (ઉદા. દીવાને ખાસ) ખાસગી(-ગત) વિ. (અ.) પોતાનું; અંગત (૨) ખાનગી; ગુપ્ત (૩) અગત્યનું; મુદ્દાનું [છુ ખાસડિયું વિ. ખાસડાના જેવું (૨) ન. એક હલકી જાતનું ખાસડું ન. જૂતું; જોડો (ઘસાયેલ કે જૂનાં) (૨) ઠપકો (૩) બદનામી Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસદાન ન. પાનનો ડબો; પાનદાન [અશ્વપાલ ખાસદાર છું. સેવક; હજૂરિયો (૨) ઘોડાની ચાકરી કરનાર; ખાસબજાર પું. મોટું-મુખ્ય બજાર ખાસબરદાર છું. (ફા.) સરદારનાં હથિયાર લઈ સાથે ફરનાર; અનુચર (સેવક) (૨) રાજાનો હજૂરિયો ખાસંખાસ વિ. પોતીકું; એકદમ નજીકનું ખાસિયત સ્ત્રી. (અ.) સ્વભાવ; પ્રકૃતિ (૨) વિશિષ્ટ ગુણધર્મ (૩) આદત; ટેવ ખાસિયું ન. ગધેડા ઉપર લાદવાની બે પાસિયાંવાળી ગૂણ; પોઠ (૨) તેની નીચે મૂકેલી ગાદલીગોદડી; આછર ખાસું વિ. (અ. ખાસ્સહ) રૂડું; મજેનું; સુંદર; બરોબર; યોગ્ય (૨) ક્રિ.વિ. શાબાશ (૩) સુંદર ! બેશ ! સરસ ખાહિશ સ્ત્રી. (ફા.) ઇચ્છા; ભાવના ખાળ પું., સ્ત્રી. (સં. ખલ્લ, પ્રા. ખાલ) મેલા પાણીના નિકાલ માટેનો નળ-નીક (૨) ખાળવાળી ચોકડી ખાળકૂવો પું. ખાળનું પાણી જેમાં છોડાતું હોય તેવો ઊંડો ખાડો-કૂવો (૨) જાજરૂ માટે કરેલો કૂવો ખાળકૂંડી સ્ત્રી. ખાળના મેલા પાણીની કૂંડી ખાળવું સ.ક્રિ. (સં. સ્કાલયતિ, પ્રા. ખાલઇ) ‘ખાળવું’નું પ્રેરક; અટકાવવું; રોકવું [(૪) મુકામ; વિસામો ખાળો પું. અટકાવ; રોકાણ (૨) વાર; વિલંબ (૩) બંદર ખાં પું. મુસલમાન ગૃહસ્થ અથવા અમી૨ને બોલાવવાનો માનવાચક શબ્દ (૨) ઉસ્તાદ; નિષ્ણાત ખાંખત(-દ) સ્ત્રી. કુતૂહલ (૨) ચીવટભરી ખંત (૩) ખણખોદ (૪) ઈર્ષ્યા; અદેખાઈ ખાંખતી(-દી) વિ. ખાંતવાળું ખાંખદ(-દી) જુઓ ‘ખાંખત, ખાંખતી’ ખાંખરોટવું સ.ક્રિ. થોડું લઈને ઘસીને ચોપડવું ખાંખાં ન.બ.વ. ફાંફાં મારવાં તે ખાંખાંખોળા પં.બ.વ. (ખાંખાં ફાંફાં + ખોળા – ખોળવું) ખૂણેખાંચરે ખૂબ ખોળાખોળ કરવી તે ખાંગ પું. ફૂકો (૨) અતિ ગરમીથી પીગળી ગયેલો ઈંટ કે નળિયાનો કટકો; કીટો For Private and Personal Use Only =
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy