SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગમનીયો અગમનીય વિ. (સં.) જયાં ન જઈ શકાય તેવું ભવિષ્ય અગમપચ્છમ સ્ત્રી. આગળનું તથા પાછળનું તે; ભૂત અને અગમપંથ ૫. નહિ જવા જેવો (અજાણ્યો) ગૂઢ રસ્તો (૨) પ્રભુપ્રાપ્તિનો માર્ગ અગમ બુદ્ધિ સ્ત્રી, અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શક નારી બુદ્ધિ; અગમચેતી (૨) વિ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિવાળું, અગમ બુદ્ધિવાળું અગમભૂધિયું વિ. અગમ બુદ્ધિવાળું અગમવાણી સ્ત્રી. ગૂઢ વાણી અગમવાણી સ્ત્રી, ભવિષ્યવાણી: આગાહી અગમવાણી સ્ત્રી. વેદવાણી અગમો છું. અણગમો (૨) કંટાળો અગમ્ય વિ. (સં.) જયાં ન જઈ શકાય એવું (૨) ગૂઢ (૩) ન જવા જેવું. નિષિદ્ધ સ્ત્રિી સાથે વ્યભિચાર અગમ્યાગમન ન. (સં.) જેનો સંગ નિષિદ્ધ હોય એવી અગમ્યગામી વિ. ૫. અગમ્યાગમન કરનાર (પુરૂષ) અગર પું. (સં. આકર) મીઠું પકવવાની ક્યારી કે જમીન અગર ન. (સં, અગરુ) એક જાતનું સુગંધવાળું લાકડું કે તેનું વૃક્ષ . વાર સંયો. (ફા.) જો (૨) અથવા અગરચંદન ન. કૃષ્ણચંદન અગર(-) સંયો. (ફા.) જોકે (ર) જો અગરજો સંયો. જોકે, યદ્યપિ (૨) અથવા તો ગરગર ક્રિ.વિ. આસપાસ; આજુબાજુ અગરપાટ કું. ખારપાટ-ખારવાળી જમીન કે જેમાં મીઠું પાકતું હોય એવી જમીન (૨) એક રમત અગરબત્તી સ્ત્રી. (સં. અગરુ + હિ. બત્તી) ધૂપસળી અગરિયણ સ્ત્રી, અગરિયો (મીઠું પકવનાર)નું સ્ત્રીલિંગ (૨) અગરિયાની સ્ત્રી અગરિયો છું. મીઠું પકવનારો (૨) અગર રાખનારો અગરી સ્ત્રી. અગરિયણ; મીઠું પકવનારી સ્ત્રી અગરુ ન. (સં.) એક જાતનું સુગંધવાળું લાકડું; અગર અગર્વ ૫. (સં.) ગર્વનો અભાવ; નિરભિમાનતા અગર્વિષ્ટ વિ. (સં.) નિરભિમાન અગલ સ્ત્રી. ગિલ્લીદંડા કે લખોટી રમવાની ગબી અગલબગલ કિ.વિ. (ફા.) આસપાસ; બંનેબાજુ અગલાં પગલાં ન.બ.વ. અરણીની વિધિ વખતે સીમંતિનીને ભરાવાતાં પગલાં [ઊલટું અગવડ સ્ત્રી. મુશ્કેલી; તકલીફ (૨) અડચણ; સગવડથી અગવાડું ન. (સં. અગ્રવાટક, પ્રા. અગ્રવાડઅ) આંગણું (૨) મોખરાનો ભાગ ભાગ અગવાડો પુ. આંગણું (૨) કાંચળી કે અંગરખાનો આગલો અગવો . (સં. અગ્રગ) આગળ ચાલનાર; ભોમિયો (૨) નેતા નિામનો તારો [અનિક અગસ્તિ(જ્ય) ૫. (સં.) એક પ્રાચીન ઋષિ (૨) એ અગળ વિ. ઓગળે કે ઓગળેલું નહિ એવું (૨) અણગળ અગંતવ્ય પું. અગમનીય; જવાય નહિ એવું [પહેલાં અગાઉ ક્રિ.વિ. (સં. અગ્રગામુક, પ્રા. અમ્મરામુઅ) પૂર્વે; અગાઉથી ક્રિ.વિ. પહેલાંથી[(૨) હવે પછી; આગળ ઉપર અગાડી ક્રિ.વિ. સં. અગ્રવાટક, પ્રા. અગ્રવાડહિ) આગળ અગાડી સ્ત્રી, ઘોડાને બાંધવાની સરક-દોરી અગાડીપછાડી ક્રિ.વિ. આગળપાછળ (૨) વહેલું મોડું અગાડીપછાડી સ્ત્રી, ઘોડાને ગળે અને પગે બાંધવાનાંદોરડાં અગાઢ વિ. ઢીલું; શિથિલ અગાધ વિ. (સં.) અતિ ઊડું; ગંભીર અગાધતા સ્ત્રી. (સં.) અગાધપણું; ખૂબ ઊંડાણ અગાશિ(-સિ)યું ન. ઘરના ઓરડા પછી આવતો અંદરનો અને ઉપરથી ખુલ્લો ભાગ અગાશી(-સી) સ્ત્રી. (સં. આકાશિય; પ્રા. આગાસિએ) ઘરના ઉપલા ભાગમાં કરેલી ખુલ્લી છોબંધ જગા અગાસું વિ. (સં. આકાશિય, પ્રા. આગાસિઅ) ઢાંકણ વિનાનું; આકાશ સુધી ખુલ્લું અગિયર છું. અજગર અગિયાર વિ.સં. એકાદશ, પ્રા. એગાદસ-એગારસ) દસ વત્તા એક (૨) પું. અગિયારનો આંકડો કે સંખ્યા; ૧૧” અગિયારમા દિવસની ક્રિયા અગિયારમું વિ. દસ પછીનું (૨) ન. મરણ પછીના અગિયારશ(-સ) સ્ત્રી. (સં. એકાદશી, પ્રા. એગારસી) પખ વાડિયામાંની અગિયારમી તિથિ કે તેનું ઉપવાસ-વ્રત અગિયારા પુ.બ.વ. ૧૧ x ૧ થી ૧૨ x ૧૦ સુધીનો ઘડિયો-પાડો [પારસીઓનું મંદિર; આતસબહેરામ અગિયારી સ્ત્રી. (સં. અન્યાગાર, પ્રા. અગ્યાગાર) અગુણન વિ. (સં.) ગુણોની કદર ન કરનારું, બેકદર નેતા અગુવો છું. (સં. અગ્રેગૂ) આગળ ચાલનાર; ભોમિયો (૨) અગૂઢ વિ. (સં.) ખુલ્લું; જાહેર (૨) સમજાય તેવું અગૃહીત વિ. (સં.) ન પકડેલું (૨) ન સ્વીકારેલું અગેય વિ. (સં.) ગાઈ ન શકાય એવું અગોચર વિ. (સં.) અગમ્ય; ઇન્દ્રિયાતીત (ર) પગ મૂકવો ગમે નહિ અથવા પગ મૂકી શકાય નહિ એવું અગોચરતા સ્ત્રી. (સં.) અગમ્યતા અગોપ વિ. (સં. અગોપ્ય) અલોપ; અદૃશ્ય અગોપ, (વનીય, પ્ય) વિ. (સં.) ગોપ્ય (ગુપ્ત રાખવા યોગ્ય) નહિ એવું અગ્ગડ પં. સાઠમારીનું મેદાન (૨) સોગન (૩) જઠરાગ્નિ અગ્નિ પં. (સં.) દેતવા, દેવતા (૨) અગ્નિદેવ (૩) પંચમહા-ભૂતોમાંનું તેજ તત્ત્વ (૪) જઠરાગ્નિ, પાચક તત્ત્વ (૫) એક તારાનું નામ 'પેપ્સિન અગ્નિક છું. (સં.) હોજરીમાં થતો એક પાચક રસ; For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy