SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિકણો અગ્નિકણ છું. (સં.) તણખો અગ્નિકર્મન, (સં.) અગ્નિમાં હોમ કરવો તે (૨) અગ્નિ- પૂજા (૩) રાંધવું તે (૪) મડદાને બાળવાની ક્રિયા અગ્નિકાઇન. (સં.) બાળવાનાં લાકડાં (૨) અરણીનું લાકડું અગ્નિકુમાર પં. (સં.) મહાદેવના પુત્ર કાર્તિકેય અગ્નિકુંડ કું. (સં.) વેદી; યજ્ઞવેદી અગ્નિકૃત વિ. (સં.) અગ્નિથી બનેલો (ખડક) અગ્નિકોણ છું. (સં.) દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો અગ્નિક્રિયા સ્ત્રી, (સં.) મડદાને બાળવાની ક્રિયા: અગ્નિકર્મ અગ્નિખૂણો . અગ્નિકોણ અગ્નિગર્ભા સ્ત્રી. (સં.) પૃથ્વી (૨) સમી વૃક્ષ અગ્નિજ(-જાત) ન. (સં.) સુવર્ણ, સોનું અગ્નિત્રય ૫., નં. (સં.) ત્રણ પ્રકારના (ગાઈપત્ય, આહનીય, દક્ષિણ) અગ્નિ અગ્નિદાતા વિ. (સં.) ચિતા ઉપરના મુડદાને આગ મૂકનાર અગ્નિદાહ પુ. (સં.) મુડદાને-શબને બાળવું તે અગ્નિદીપક(-1) વિ. જઠરાગ્નિ પ્રદીપ્ત કરનારું અગ્નિપરીક્ષા સ્ત્રી, (સં.) અગ્નિ વડે પરીક્ષા કરવી તે (૨) આકરી કસોટી અગ્નિપર્વત છું. (સં.) જવાળામુખી પર્વત અગ્નિપૂજા સ્ત્રી. (સં.) અગ્નિદેવની પૂજા અગ્નિપ્રવેશ ૫. અગ્નિમાં દાખલ થવું તે (૨) પત્ની મૃત પતિની ચિતામાં બળી મરે તે અગ્નિમય વિ. (સં.) અગ્નિથી પૂર્ણ [શનિની નબળાઈ અગ્નિમાંદ્ય ન. (સં.) જઠરાગ્નિની મંદતા; પાચન- અગ્નિશાલા(-ળા) સ્ત્રી, પવિત્ર અગ્નિ રાખવાનું અગ્નિ- હોત્રનું સ્થાન અગ્નિસખા . (સં.) પવન; વાયુ (૨) ધુમાડો અગ્નિસંસ્કાર પં. (સં.) મુડદાને બાળવાની ક્રિયા; અંત્યેષ્ટિ; અગ્નિદાહ અગ્નિસ્નાન ન. (સં.) અગ્નિમાં બળી મરવું તે અગ્નિહોત્ર ન. (સં.) પરિણીત બ્રાહ્મણે વિવાહના સાક્ષીભૂત અગ્નિને નિરંતર પ્રદીપ્ત રાખી પત્ની સાથે તેમાં નિત્ય હોમ કરવો તે બ્રિાહ્મણની એક અટક અગ્નિહોત્રી વિ. (સં.) અગ્નિહોત્ર કરનારું (૨) ૫. અન્ય ને. (સં.) જેમાંથી અગ્નિ વરસે એવું બાણ-અસ્ત્ર અગ્ર પિ. (સં.) આગળ પડતું; મુખ્ય; પહેલું; મોખરાનું (૨) ન: અણી (૩) ટોચ અિગ્રણી; આગેવાન અગ્રગણ્ય વિ. (સં.) ગણતરીમાં પહેલું, મુખ્ય (૨) અગ્રેસર: અગ્રગણ્યતા સ્ત્રી, (સં.) નેતાગીરી; આગેવાની અગ્રગામી વિ. આગળ આગળ ચાલતું; અગ્રેસર અગ્રજ વિ. પહેલું જન્મેલું (૨) ૬. મોટો ભાઈ (૩) બ્રાહ્મણ અગ્રજન્મા છું. બ્રહ્મા (૨) બ્રાહ્મણ (૩) મોટોભાઈ અગ્રજા વિ. સં.) પહેલી જન્મેલી (૨) સ્ત્રી. મોટીબહેન અવાર અગ્રણી પં. (સં.) આગેવાન; મોવડી; નેતા અગ્રતા સ્ત્રી, (સં.) આગળ કે પહેલું હોવું તે પહેલા પણ અગ્રતાક્રમ પું. (સં.) આગળ આવતો ક્રમ; આવશ્યકતા અનુસાર આગળ ક્રમ આપવો તે અગ્રથિત વિ. (સં.) ન ગૂંથેલું (૨) ન રચેલું અગ્રધાન્ય ન. (સં.) (ચોમાસામાં થતો) વર્ષનો પહેલો પાક અગ્રપૂજા સ્ત્રી, (સં.) શ્રેષ્ઠ વ્યક્તિને અપાતું પ્રથમ પૂજાનું માન ભાગ અગ્રભુજા વિ. (સં.) પ્રકોઇ; કોણીની નીચેનો કાંડા સુધીનો અગ્રયાથી વિ. (સં.પુ.) આગળ કે મોખરે જનારું, આગેવાન અગ્રલેખ ૫. (સં.) વર્તમાનપત્રનો મુખ્ય લેખ; તંત્રીલેખ અગ્રવર્તી વિ. (સં.) આગળના ભાગમાં રહેનારું; મોખરાનું અગ્રસર વિ. (સં.) અગ્રેસર; અગ્રગામી શિખરસ્થ અગ્રસ્થ વિ. (સં.) સૌથી આગળનું; મોખરાનું (૨) ટોચનું; અગ્રસ્થાન ન. (સં.) આગળ પડતું (મુખ્ય) સ્થાન અગ્રહાયણ(-) પં. (સં.) માગશર મહિનો; આગ્રહાયણ અગ્રહાયણી ન. (સં.) પાંચમું નક્ષત્ર; મૃગશીર્ષ અઝહાર ૫. (સં.) રાજય તરફથી દેવસ્થાનને અર્પણ કરાયેલી જમીન અગ્રાહ્ય વિ. (સં.) ગ્રહણ ન કરવા જેવું અગ્રિમવિ. (સં.) મુખ્ય (૨) આગળનું (૩) ૫. મોટોભાઈ અગ્રેસર વિ. (સં.) અગ્રસર આગેવાન (૨) પં. નેતા; નાયક અગ્રેસરતા સ્ત્રી, (સં.) આગેવાની; નેતૃત્વ અઘ ન. (સં.) પાપ અઘટતું વિ, અણઘટતું; અયોગ્ય અઘટિત વિ. (સં.) ઘટિત (યોગ્ય) નહિ એવું અઘટતું અઘડ પું. પાણીનો ઊંડો શૂનો (૨) હાથીખાનું અઘડ વિ. અણઘડ, અશિક્ષિત (૨) બેડોળ; કદરૂપું અઘમર્ષણ વિ. (સં.) અથ(પાપ)નાશક અઘમર્ષણ ન. એક નસકોરેથી પાણી લઈ બીજા નસકોરા વાટે કાઢી નાંખવું તે સિીમંતનો પ્રસંગ આવવો તે અઘય(ર)ણી સ્ત્રી, પહેલવહેલાં ગર્ભ રહેવો તે (૨) અઘરણિયાત વિ. સ્ત્રી, અઘરણીવાળી સ્ત્રી, સીમંતિની અધરણી જુઓ ‘અઘયણી’ અઘરું વિ. મુશ્કેલ; કઠણ નિહિ તેવું; માલિકીનું અઘરેણિયાત વિ. ધરેલિયાત (ઘરેણે લીધેલું કે આપેલું) અઘવું અ.કિ. (સં. હ૬) મળત્યાગ કરવો અનંત અધાટ વિ. (સં. આ + ઘાટ, ઘાટ એટલે હદ) અપાર; અઘાટ વિ. બિનશરતી (૨) (દસ્તાવેજમાં) કુલ હક્કો સાથેનું અઘાટવેચાણ ન, પ્રતિબંધ વિનાનું વેચાણ નિમકહરામ અઘાટિયું વિ. અઘાટ (કુલ હક્ક સાથે) અપાયેલું (૨) અધા-ઘેડી સ્ત્રી, કાકજં; એક વનસ્પતિ અઘા(-9)ડો ૫. જુઓ ‘અધેડો' અધાર સ્ત્રી, પંખીની ચરક; હગાર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy