SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરિયે, હસિમે, જોઇયે, જઇયે, લઇયે, ખાઇયે. (૨૫) ક. કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ, પ્રકારનાં દીર્ઘ “ઈ' વાળા અસ્વાભાવિક રૂપો નિરર્થક થઈ જાય છે, તેથી જતાં કરવાં. કારણ એ છે કે મૂળ પ્રત્યય “ઇયે' છે, “ઈએ' કદી નહીં. (૨૭ ક) ૧૩. ચાર અથવા એનાથી વધારે અક્ષરોના શબ્દોમાં આદિ છે કે જે હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિચકારી, ભુલામણું, ટિટિયારી વિકલ્પ : ગુજરાત - ગુજરાત. (જોકે હૃસ્વ “ગુ' વ્યાપક છે.) નોંધ ૧ - આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ, મીઠાબોલું. નોંધ ૨ - કૂદાકૂદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા કિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી. (૨૩) ૧૭. શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થકડો લાગતો હોય ત્યાં છે કે ઉ જે હોય તે સ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિંગોડી, લુંગી, દુંદ, તુંડાઈ નોંધ : સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી, જી જ વિશેષ પ્રચલિત છે, પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ જિ લખવાનો હોય ત્યાં જિ લખવો. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું. (૨૦). * ૧૮. પોતામાં અનુનાસિક કે અનનુનાસિક ઈ કે ઊી ધરાવતા પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુમાં કર્મણિ કે ભાવે પ્રયોગ અને પ્રેરકનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ કે ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં નિયમ ૧૬, ૧૮, ૧૯, ૨૧ પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ - ભુલામણી - ભુલવવું - ભુલાવું, કૂદ - કૂદાકૂદ; શીખ - શિખાઉ - શિખામણ - શિખાડવું - શિખવાડવું (પણ શીખવવું), ઊઠ - ઉઠાઉ - ઉઠાડ - ઉઠાવ - ઉઠમણું; મૂક - મુકાણ - મુકાવું - મુકાવવું; સીંચ - સિંચાઈ – સિંચાવું - સિચાવવું; હિંગલાણ - હિંગલાવું - હિંગલાવવું. (નોંધ : ધાતુના અક્ષરો ગણતાં એનું સામાન્ય કૃદંતનું નહીં, પણ મૂળ રૂપ લેવું; જેમ કે, ઊથલાવું), મૂલવવું), ઉથલાવવું), તડૂક(વું), તડકાવવું), તડકા(ડું). (અપવાદ ૧ અને ૨ બિનજરૂરી છે.) (૨૪) ૧૯. જ્યાં કોઈ વિશિષ્ટ કારણે જુદી જોડણી ન થતી હોય (જેમ કે ઉપર, ચુગલ, કુરતું, મુગટ, મુગટ, ટુકડો, મુડદું, ટુચકો, મુજબ, મુદત, કુમળું, કુસકી, ગુટકો, કુલડી) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઈ કે ઊ પછી હ્રસ્વ અક્ષર આવે તો એ બેઉ દીર્ઘ લખવા અને દીર્ઘ અક્ષર આવે તો એ બેઉ હ્રસ્વ લખવા. ઉદા. ખુશાલ, નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખજૂર, દુકાળ, સુતાર, તડૂક, કિનારો, [૧૩] For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy