SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડૂત, ભુલાવ, મિચાવ, તડુકાવ. (૨૨) અપવાદ ૧ : વિશેષણ પરથી થતાં નામો તેમજ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ, વકીલ-વકીલાત, ચીકણુંચીકાશ-ચીકણાઈ, મીઠું-મીઠાઈ-મીઠાશ, જૂઠ-જૂઠું-જૂઠાણું, પીળું-પીળાશ, ઝીણું-ઝીણવટ. અપવાદ ૨ : કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં છે કે ઊ જે હોય તે દીર્ઘ કરવા. ઉદા. ગોરીલો, દાગીનો, આહૂતી, દંતૂડી વગેરે. નોંધ : જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો નીચે પ્રમાણે લખવા. ઉદા. ટહુકો, ફઉડી, મહુ (૨૨) * ૨૦. તદ્ભવ શબ્દોમાં અત્યં દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ અનુનાસિક કે અનનુનાસિક એ બન્ને અનુક્રમે દીર્ધ અને હૃસ્વ લખવાં. ઉદા. ઘી, છી; છું, શું. તું, હું, ધણી, વિછી, અહીં, જહીં, તહીં, નહીં (તત્સમ “નહિ' પણ), પિયુ, લાડુ, જુદું, સારું, ખારું, સૂકું કરવું, મરવું, રમવું, મરડવું, કરડવું. નોંધ : “રૂ” ન લખતાં નિયમ પ્રમાણે, સ્વ રુ લખવાનું હોય ત્યાં છે અથવા રુ લખવું. ઉદા. છોકરું-છોકરું; બૈરું બૈરું (૧૮) ૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉદવું, ડિલ, જુદું) તેવા બે અક્ષરોના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવાં. ઉદા. ચૂક, ધૂઈ, તૂત, ઝૂલો, ઝીલું, જીનો. અપવાદ – સુધી, દુખ (તત્સમ દુ:ખ પણ), જુઓ. નોંધ: મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિરૂપોમાં હ્રસ્વ થાય છે. જુઓ નિયમ ૧૮મો. (૨૧) (ઘ) વિકલ્પો * ૨૨. અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો સંયુક્ત હોય એવા શબ્દોમાં અલ્પપ્રાણ + મહાપ્રાણ અને મહાપ્રાણ + મહાપ્રાણ એવી જોડણી (સંસ્કૃતની જેમ) વિકલ્પ કરવી. ઉદા. ચોખું-ચોખું, અચ્છેર-અછૂછેર, પચ્છમ-પછૂછમ, અર્ધો-અછૂછું. ચિઠી-ચિઠ્ઠી, બુદું-બુટું, પત્થર-પથ્થર, ઓદ્ધો-ઓધ્ધો, સદ્ધર-સધ્ધર, સુદ્ધાં સુધ્ધાં, અદ્ધર-અધ્ધર, ઝભ્ભો-ઝભ્ભો, સબ્બર-સન્મર. (૧૩) * ૨૩. વિભક્તિ કે વચનના સ્વરાદિ પ્રત્યયો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દને એનો ઈ હોય તો શબ્દની મૂળ જોડણી વિકલ્પ નિયમ ૧૫ પ્રમાણે લખવી. ઉદા. નદી-નદીઓ કે નદિયો, સ્ત્રી-સ્ત્રીઓ કે સ્ત્રિયો, ખૂબ-ખૂબીઓ કે ખૂબિય, બારી બારીઓ કે બારિયો. (૨૦) * ૨૪. એકાક્ષરી અનનુનાસિક ઉ-ઊ વિકલ્પ હૃસ્વ અને દીર્ઘ લખવા. ઉદા. જુ-જૂ, લુ-લૂ, છૂ છૂ, દુ-૬, ભુ-ભૂ. (અપવાદ ૧૮) [૧૪] For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy