SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઊજળાટ(-મણ)(-)) પૈસેટકે સુખી હોવાનો દેખાવ [પણું; ઉજાશ ઊજળાટ પું., (-મણ) સ્ત્રી., ન., (-શ) સ્ત્રી. ઊજળાઊજળીનોમ સ્ત્રી. અસાડ સુદ નોમ-નવમી ઊજળું વિ. (સં. ઉજજવલ, ઉજ્જલ) ધોળું; સફેદ (૨) ચકચકતું; તેજસ્વી (૩)નિર્મળ;નિઝ્લક(૪) ઉજળિયાત (૫) રીતભાતે સુઘડ (૯) પૈસેટકે સુખી; સારું; રૂડું ઊટ(-s)કવું સ.ક્રિ. (સં. ઉત્કૃટ્ટતિ, પ્રા. ઉક્કટ્ટઇ) માંજવું; અજવાળવું[પછી રહેલાં ફોતરાં (૨) સર્વનાશ ઊટોટો પું. (‘કૂટો’નું દ્વિત્વ) અનાજને ખાંડ્યાઝાટક્યા ઊઠ(-ઠું) (સં. અર્ધચતુર્થ, પ્રા. આહુટ્ઠ) ન. સાડા ત્રણ ગણું; ઊઠાનો ઘડિયો (બ.વ. ઊઠાં) વિ. સાડા ત્રણ ઊઠબેસ સ્ત્રી. ઊઠવું અને બેસી જવું તે (૨) એવી કસરત (૩) વારેવારે ઊઠવું અને બેસવું તે ૧૧૪ ઊઠવું અ. ક્રિ. (સં. ઉત્થાતિ, પ્રા. ઉદ્ઘઇ) ઊભા થવું; બેઠા થવું (૨) જાગવું અને પથારી છોડી ઊભા થવું (૩) જાગવું; સાવધ થવું; તૈયાર કે ખડું થવું (૪) એકાએક ઓચિંતું ખડું થવું; આવી લાગવું; આવી બનવું (જેમ કે, સભા, અદાલત) (૫) ખીલવું; બરાબર ઊઘડવું; સ્પષ્ટપણે પરિણમવું (જેમ કે, છાપ, રંગ) (૬) (દિલ) ઊતરી જવું; રાગ કે પ્રેમ જતો રહેવો ઊઠવેઠ સ્ત્રી. સેવાચાકરીમાં હાજર ને હાજર રહેવામાં પડતો શ્રમ (૨) વેઠરૂપ શ્રમ ઊઠાં ન.બ.વ. (સં. અર્ધચતુર્થ, પ્રા. આર્ટ્ઝ-અદ્ભુટ્ટ) સાડા ત્રણના ગુણકારવાળા ઘડિયા-પાડા ઊઠું વિ. જુઓ ‘ઊઠાં' વિના ઊડ સ્ત્રી. ઊડવાની શક્તિ; ગતિ (૨) પતંગ ઊડઈ સ્ત્રી. (‘ઊડવું’ પરથી) પતંગ; કનકવો ઊડકવું અક્રિ. જુઓ ‘ઊટકવું’ ઊડઝૂડ ક્રિ.વિ. ઊંધું ઘાલીને; આડુંઅવળું; વિવેકવિચાર ઊડઝૂડિયું વિ. ઊડઝૂઝ્ડ થતું (૨) ઊઝૂડ કરનારું ઊડણ ન. ઊડવાની ક્રિયા ઊડણ વિ. (ઊડવું) ઊડે એવું (૨) ચેપી (૩) ઝડપી ઉષ્ણતામાને ઊડી જાય તેવું; ‘વૉલેટાઈલ’ ઊડણખાટલી સ્ત્રી. ઊડે એવી ખાટલી; બલૂન ઊડણખિસકોલી સ્ત્રી. ઊડતી ખિસકોલી ઊડણઘો સ્ત્રી. ચંદનઘો ઊડણઘોડો છું. ઊડતો ઘોડો (૨) ઝડપી ઘોડો ઊંડણદંડ કું. ઊડી શકે એવી જાદુઈ લાકડી; પવનલાકડી ઊડણફળ ન. રેસાને આધારે બીજ ઊડીને ફેલાય તેવું ફળ (૨) ખાવાથી ઉડવાની શક્તિ આપનારું જાદુઈ ફળ ઊડણરોગ પું. ઊડતો-ચેપી રોગ ઊડણું વિ. ઊડવાના સ્વભાવવાળું; ઊડનારું ઊડવું અક્રિ. (સં. ઉડ્ડયતે, પ્રા. ઉડ્ડઇ) હવામાં અધ્ધર જવું (૨) (પરીક્ષામાં) નાપાસ થવું (૩) જોરથી ચાલવું; [ઊતરાવું દોડવું (૪) ફીકું પડવું અને જતું રહેવું (રંગ વગેરે) (૫) ખપી જવું (વસ્તુ, માલ વગેરે) (૯) ફેલાવું; પ્રસરવું (૭) હવામાં બરાબર ચગવું (૮) ભાગવું; નાસી જવું (૯) ધસી જવું; લડવા કૂદી પડવું (જેમ કે, તેનો શો વાંક કે તેના પર તમે ઊંડી પડ્યા ?) ઊડાઊડ(-ડી) સ્ત્રી. ઉપરાછાપરી ઊડવું તે; દોડાદોડ (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir અંધાધૂંધી [ઢોર પણ ન ખાય એવું બગડેલું ઊડેલ(-g) વિ. ચંચળ વૃત્તિનું (૨) ફાટેલું; વંઠેલું (૩) ઊઢણ ન. ઉઢાણું; માથે વજન ઊંચકતાં મુકાતો લૂગડાનો વીંટો; ઈંઢોણી ઊણ વિ. (સં. ઊન) ઊભું (૨) સ્ત્રી. ઊણપ, ઓછપ; ખોટ (૩) અપૂર્ણતા (૪) ખોડ ઊણપ સ્ત્રી. ઓછપ; ઓટ (૨) અપૂર્ણતા (૩) ખોડ ઊણવું સ.ક્રિ. વણાટમાં ઊભું હોય તે પૂરવું; તૂણવું ઊણાપણું ન. ઓછું ભરાયેલું હોય તે ઊણું વિ. ઓછું ભરાયેલું (૨) કચાશવાળું (૩) ખૂટતું ઊતક છું. એક જ પ્રકારના સજીવકોષના સમૂહ ઊતડવું સ.ક્રિ. ઉતરડવું; ઉતેડવું (૨) સીવણ ઉકેલવું; ટાંકા તોડી અલગ કરવું (૩) છાલ કે ચામડી ઉતારવી ઊતડાવું અક્રિ. ‘ઊતડવું'નું કર્મણિ ઊતરચડ સ્ત્રી. ઊતરવું અને ચડવું તે; ચડ-ઊતર ઊતરતી ભાંજણી સ્ત્રી. ભારે કિંમતની સંખ્યાને ઓછી કિંમતની સંખ્યાનું રૂપ આપવાની રીત (ગ.) ઊતરતી શ્રેણી સ્ત્રી. જે હારમાં એક પછી એક ઊતરતી સંખ્યાની રકમો મુકાય તે (ગ.) ઊતરવું અ ક્રિ. (સં. ઉત્તરતિ, પ્રા. ઉત્તરઇ) ઉપર કે ઊંચેથી નીચે આવવું (૨) નીચે આવવું; કમી થવું (જેમ કે, વસ્તુના ભાવ) (૩) (ગુણ, સ્થિતિ, સ્વભાવમાં) ઓછું નીવડવું; બગડવું (જેમ કે, કેરી) (૪) (તોલમાં) આવી રહેલું; બરોબર થવું (કિલોની ચાર કેરી ઊતરી.) (૫) થવું; નીપજવું; ફળ તરીકે હાથ આવવું-મળવું (જેમ કે, પાક ઊતરવો) (૬) ઉતારો કે મુકામ ક૨વો (જેમ કે, તેઓ હોટલમાં ઊતર્યા.) (૭) બરોબર આબેહૂબ થવું, પાર પડવું (જેમ કે, નકલ, છબી) (૮) (સ્પર્ધા, નાટક, વગેરેમાં) સામે થવું (૯) (કોઈ અંગ કે હાડકું) પોતાને સ્થાનેથી હઠવું-ચળવું (૧૦) (ગ્રહ કે દશા) -ની અસર પૂરી થવી (જેમ કે, પનોતી ઊતરી.) (૧૧) (મો) ફીકું પડવું; વિલાવું (૧૨) (રંગ) ધોવાથી નીકળવો (૧૩) (મન કે હૃદય ધ્યાનમાં) બરાબર જવું; સમજાવું; ગમવું; ઠસવું (૧૪) (વાળ માટે) ખરી પડવું; નીકળી જવું (૧૫) સ.ક્રિ. પાર કરવું; ઓળંગવું (નદી, પુલ વગેરે) ઊતરાવું અ.ક્રિ. ‘ઊતરવું’નું ભાવે; ઊતરવાની ક્રિયા થવી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy