SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા અને બીજું મકાન–નવાબ સાહેબને મહેલ–હિંદુ સ્થાપત્ય–પ્રતિમા વિધાન. ... પૃ. ૯૮ થી ૧૦૫ પ્રકરણ તેરમું: વેપાર અને વહાણવટું ખંભાત વેપાર માટે લાયક મધ્યસ્થ સ્થળ–ખંભાતના વેપારને ઇતિહાસ એટલે હિંદના પ્રાચીન વહાણવટાને ઇતિહાસ–દસમી અને અગિયારમી સદીના આરબોના ઉલ્લેખો–બારમી સદી–ચૌદમી સદી –પંદરમી સદી–સોળમી સદી–વજિયા અને રાજિયા–મુખ્ય નિકાસ કયાં ક્યાં જતી–આયાત-દલાલીને ધંધોજમીનમાર્ગને વેપાર–બંદરની સ્થિતિ–સત્તરમી સદી–અઢારમી સદી– ઓગણીસમી સદી– ઓગણીસમી સદીનું વહાણવટું અને વેપાર–સમૃદ્ધિનો ઉગતા સૂર્ય. •• . . ૧૦૬ થી ૧૧૯ પ્રકરણ ચૌદમુંઃ ઉદ્યોગ-ધંધો – રોજગાર અકીકને ઉદ્યોગ–અકીકના ઉદ્યોગનો ઇતિહાસ–અકીકને ઘડવાની અને પોલિશની રીત–પંચાયતોના રિવાજ––બીજા ઉદ્યોગો-કાપડ-મીઠું–પરચુરણ ઉધોગો. ... પૃ. ૧૨૦ થી ૧૩૧ પ્રકરણ પંદરમું વહીવટ હિંદુ સમય—મુસલમાન સમય–જમીનમહેસુલ–ન્યાયખાતું– જકાત અને આવક: મુસલમાન સમય–સ્વ. નવાબસાહેબે કરેલા વહીવટી સુધારા–મ્યુનિસિપાલિટી-હાલ થએલા ફેરફાર–ખંભાતના દીવાન–ઈ.સ. ૧૮૮૦ પછી ખંભાતના દીવાન–હાલના દીવાનસાહેબ. • • • પૃ. ૧૩૨ થી ૧૩૯ પ્રકરણ સેળયું સામાજિક વિકાસ-કેળવણી પ્રાચીન સમાજ–મધ્યકાલિન હિંદુ સમાજ-સમાજની સંસ્કારિતા-ખંભાતી રાગજૈન કવિ ગષભદાસ—જેન ભંડાર– કેળવણી. • • • • • • • • • • • • • • પૃ. ૧૪૦ થી ૧૪૭ પ્રકરણ સત્તરમું જોવાલાયક સ્થળો નગરા-બ્રહ્માની મૂર્તિઓ–જયાદિત્ય—કેટેશ્વર–ભગવાન બુદ્ધદેવની મૂર્તિ–પૌરાણિક સ્થળો –શહેરની અંદર અને બહારનાં પરચુરણ સ્થળો-જુમા મસ્જિદ–અંગ્રેજી કોઠી-બગીચા અને તળાવો –કેટ અને દરવાજા–વડવા-જૈન મંદિર–બીજાં હિંદુમુસલમાન ધામો–કાકાકેલા–અભાતથી દૂર આવેલાં . . . . . . . . . . પૃ. ૧૪૮ થી ૧૫૪ પ્રકરણ અઢારમુંઃ હાલને સમય અને નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ પૃ. ૧૫૫ થી ૧૫૬ પરિશિષ્ટ ૨ : ખંભ-સ્કંભતીર્થ, લિંગપૂજા અને લાટ દેશ ખંભાત નામ, ખંભ-સ્તંભ અને વૈયાકરણ–થંભ, ખંભ અને હિંદની પ્રાંતભાષાઓ–વૈદિક ખંભઅથર્વવેદમાં સંભ–સ્તંભ અને લિંગપૂજા-પશ્ચિમ એશિયાના દેશોમાં સ્તંભ પૂજા અને એનું મૂળ–હિંદમાં સ્તંભ પૂજા—ખંભ અને શિવલિંગ–શિવ ધર્મની પ્રાચીનતા–પુરાણ પ્રમાણે લિંગપૂજાની ઉત્પત્તિ-પુરાણો પ્રમાણે કુંભ અને શિવ-પાછળની ચર્ચાને સાર--ખંભાત અને તંભ પૂજા–સ્તંભ-ખંભ: લિગેટુભવ મૂર્તિ –લાટ દેશ-લાટ શબ્દની ઉત્પત્તિ–લાટ અને તંભ– લાટ એટલે સ્તંભ' એ હિંદની બહારને શબ્દ. •• . પૃ. ૧૫૯ થી ૧૭૪ પરિશિષ્ટ : સરસ્વતીનો પ્રવાહ–એની સાથે ખંભાતના અખાતને સંબંધ સરસ્વતી નદી: દેવી-–હાલની ત્રણ સરસ્વતી-વૈદિક સરસ્વતી–પૌરાણિક સરસ્વતી–વેદકાળ અને સરસ્વતી લુપ્ત થયાની પરંપરા વચ્ચેને માટે સમય-હિમાલયથી કાઠિયાવાડના કિનારા સુધી થળો, , , , , , , , , , , , , , , , For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy