SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. અનુક્રમણિકા પ્રકરણ સાતમું : મેગલ સમય મુઝફફરના પુત્ર બહાદુરને બળવો–હિંદુસ્તાનનો શહેનશાહ ખંભાતના રાજાના નામથી ઓળખાય છે–જહાંગીર પહેલાંનું ખંભાતનું વર્ણન–જહાંગીરે ખંભાતમાં કરેલો આનંદ–ખંભાતમાં પાડેલા જહાંગીરશાહી સિક્કા–જહાંગીરને ખંભાતમાં મળવા આવેલા પ્રસિદ્ધ પુરુષો–અંગ્રેજો અને ખંભાત–મોગલાઈમાં ખંભાત-શાહજહાંનો સમય—ઔરંગઝેબનો સમય મેન્ડેલએ કરેલું વર્ણન–ટવર્નઅરે કરેલું વર્ણન– મેગલાઈની પડતી દશામાં ખંભાતની સ્થિતિ. . . . . . . . . . . . , પૃ. ૫૧ થી ૫૯ પ્રકરણ આઠમું : સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના રાજકુટુંબ-વંશકર્તા નજમુદ્દૌલાના સસરા મામીનખાન દહેમી–સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના– મરાઠાઓના હલ્લા—મીરઝાં જાફર નજમુદૌલા સુરત અને ખંભાતના મુત્સદ્દી–ભંડારી અને મોમીન ખાન વચ્ચે અણબનાવ–મોમીનખાનને ગૂજરાતની સુબા ગીરી મળે છે—મીનખાન અમદાવાદ કબજે કરવા તૈયારી કરે છે–અમદાવાદને ઘેર–અમદાવાદ લીધું–ખંભાતનો બંદોબસ્ત—મોમીનખાનને નવો ઈલ્કાબ અને અવસાન–મોમીનખાનનું ચારિત્ર્ય. . . . . . . . . . . . . . . પૃ. ૬૦ થી ૬૭ પ્રકરણ નવમું સ્વતંત્ર સંસ્થાન-મુફતા ખીરખાન (મોમીનખાન બીજા)નું રાજ્ય | મુફતાખીરખાનની સુબાગીરી અને અમદાવાદ છેડી ખંભાત આવવું—રંગોજીએ ખંભાતમાંથી લીધેલી રકમ –નજમખાનનો વહીવટ અને ખંભાતની સ્થિતિ–ખંભાત ઉપર પેશ્વાની લડાઈ અને ચાથખંભાતનો ઘેરો–લડાઈને અંતે ખંભાતની સ્થિતિ–પેશ્વાનો માણસ ભગવંતરાવ ખંભાતમાં કેદ–૧૫૦માં ખંભાતની સ્થિતિ–પૈસા ઊભા કરવા માટે આસપાસના મુલક ઉપર મોમીનખાનની ચઢાઈઓ-મેમીનખાન અમદાવાદ સર કરે છે–અમદાવાદને ઘેરા અને મામીનખાનને બાદશાહી માન–પેશ્વા સાથે સલાહ અને ખંભાત રહ્યું; અમદાવાદ અને ધોધા છેડવું પડયું–મોમીનખાન પેશ્વાને મળવા પૂને જાય છે—મોમીનખાનને પેશ્વાએ આપેલું માન અને ઇંગ્લંડ ડાયરેકટરોને લખેલો કાગળ –ખંભાત આગળ લડાઈ-નાણાંભીડ અને સગ્ન કરવેરા–તળાને ખંભાતને તાબે-શાંતિનો દસ–મેમીનખાન બીજનું ચારિત્ર્ય. ... પૃ.૬૮ થી ૮૨ પ્રકરણ દસમું : સ્વતંત્ર સંસ્થાન જેમ્સ કૅર્સે કરેલું ખંભાતનું અને નવાબ સાહેબનું વર્ણનઃ ૧૭૭૫ થી ૧૭૮૦–મુહમદૃકુલી ખાન નવાબઃ ૧૭૮૩ થી ૧૭૮૯–ફતેહઅલી ખાન નવાબ ૧૭૮૯–-મરાઠાઓનું નડતર–વસાઈના કરાર–વડેદરા સાથે છ ગામ બાબત ઝગડે-નવાબ સાહેબ બંદેઅલીખાન : ૧૮૨૩ થી ૧૮૪૧ તથા નવાબસાહેબ હુસેનચાવરખાન ૧૮૪૧ થી ૧૮૮૦–બંદર માટે થએલા કરાર: ૧૮૫૩ થી ૧૮૫૬-નવાબસાહેબ હુસેન યાવરખાનનું અવસાન-નવાબસાહેબ જફરઅલીખાન સાહેબ: ૧૮૮૦ થી ૧૯૧૫-જકાતના કરારનામાં-હુલ્લડ: ૧૮૯૦ સ્વતંત્ર સંસ્થાન–ટંકશાળ બંધ-વહીવટી સુધારા. • • • • • • • • • • • પૃ. ૮૩ થી ૯૦ પ્રકરણ અગિયારમું: અંગ્રેજી કેઠી પ્રથમ આગમન–સત્તરમી સદી – ઇસ અને બિડવેલ રેસિડેન્ટ-મિ.મનર રેસિડેન્ટ: ૧૭૩૬-૩૭થી ૧૭૪૨-મિ. સ્ટ્રીટ અને મિ. એસ્કન તથા બીજા–સર ચાર્સ મેલેટ: ૧૭૭૪ થી ૮૩–રોબર્ટ હૅલફોર્ટ– છેવટની વખત. • • • • • • • • • • • • • • • • • • • • • પૃ. ૯૧ થી ૯૭ પ્રકરણ બારમું સ્થાપત્ય ગુજરાતનું હિંદુ સ્થાપત્ય અને કલા-ગૂજરાતનું મુસલમાન સ્થાપત્યઃ મુસલમાન મકાનની બાંધણું –ખંભાતનું સ્થાપત્ય-નગરરચના-જુમા મસ્જિદનું વર્ણન--બાંધણીની ચર્ચા–૧૭૭૫માં જુમા મસ્જિદ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy