SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અનુક્રમણિકા વહેવાના કાચડા—પ્રભાસ સુધીના રસ્તા—નદીના પટમાં થએલા ફેરફાર—સરસ્વતીના દક્ષિણના પ્રવાહ ——–ખભાતના અખાત એ સરસ્વતીનું મુખ—સિંધુ અને સરસ્વતીનાં મુખ-સરસ્વતી અને ઉત્તર ગૂજરાતની નદીએ—ગૂજરાત અને કાઠિયાવાડ વચ્ચે સરસ્વતીના પ્રવાહ—ખંભાતના અખાત—પ્રભાસ અને સરસ્વતીનું મુખ—સરસ્વતીનાં તીર્થો--સરસ્વતીતટના પ્રાચીન આશ્રમેા—સરસ્વતીને દરિયા જેવેશ પ્રવાહ અને પશ્ચિમ હિંદનું રણ—સરસ્વતી એ જ ભાગીરથી ગંગા હોય? પૃ. ૧૭૫ થી ૧૯૬ પરિશિષ્ટ ૬ : અસુરે અને ગૂજરાતના કિનારા દેવા અને અસુરા—દાસ જાતિ—દેવાસુર સંગ્રામ—પશ્ચિમ હિંદની નદીએ અને અસુરે—દેવાસુર સંગ્રામના કાળનિર્ણય—અસુરાઃ પશ્ચિમ હિંદના કિનાશ અને સમુદ્ર-અસુરા અને ગુજરાતના કિનારેશ ગૂજરાત અને વ્યક્તિગત અસુરે—અસુર સંસ્કૃતિ ગુજરાતમાંથી દક્ષિણમાં ગઈ...અસુરા અને શિવપૂજા—. અસુરા અને કેંદ્રપૂજા—અસુરા અને દેવીપૂજા—અસુરા અને અખૈર નતિ ગૃજરાતમાં. ... પૃ. ૧૯૭ થી ૨૧૬ પરિશિષ્ટ ૩ : ભાગવતી અને પાતાલ –એની સાથે ગૂજરાતના કિનારાના સંબંધ ખંભાતનું ભેાગવતી નામ—પાતાલ—પૌરાણિક પાતાલવર્ણન—પાતાલ પૃથ્વી ઉપર કે પૃથ્વીની અંદર?--- સપ્તપાતાલ-પાતાલ, નાગલાક અને પૌરાણિક ભૂગોળ—પાતાલ, હાટકેશ્વર અને ગૂજરાતના કિનારા-અસલ હાટકેશ્વરક્ષેત્ર કર્યાં ?--—પાતાલ, હાટકેશ્વરક્ષેત્ર અને ગુજરાતના કિનારાના સંબંધની પરચુરણુ વિગતા—પાતાલ, નાગલાક અને સમુદ્ર---ગૂજરાતમાં નાગપૂ— ભાગવતી—પાતાલ અને પણિ~~ઉપસંહાર.પૃ. ૨૧૭ થી ૨૩૮ પરિશિષ્ટ ૬ : ખંભાતના રાજવંશની વંશાવળી પરિશિષ્ટ હૈ : ખંભાત રાજ્યનાં ગામેાની ચાદી પૃ. ૨૩૯ પૃ. ૨૪૦ પરિશિષ્ટ ગો - સંસ્કૃત લેખા---Ńમનવુરમ્ય ટેલ:—વડવાની વાવના લેખનગરામાં જયાદિત્યના મંદિરના લેખન ફારસી લેખા-મસીદના ઉત્તરના બારણા ઉપરના લેખ-વ કરવાના હેાજ ઉપરના લેખ ઃ— જુમા મસ્જિદના ટાંકા ઉપરના લેખન્નુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી મેાટી કબર ઉપરના લેખ— જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી નાની કબરને લેખ—મૅજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વે આવેલી નાની ાની (પહેલી) કબર ઉપરના લેખ—મૅજિસ્ટ્રેટ કાર્ટની પૂર્વે આવેલી બીજી કબર ઉપરના લેખ~~ત્રણ દરવાજા ઉપરના જૂના લેખ—લાલબાગના લેખ-ઈદગાહના લેખ— ખંભાત સંસ્થાનની માદશાહી સન મેાગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં નજમખાન બહાદુરને આપેલી સનદ~સનદની પૃઠે શેરા-મેગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં યાવરઅલીખાન બહાદુરને આપેલી સનદ—સનદની રૃઠે શેરા. પૃ. ૨૪૧ થી ૨૭૧ ... પરિશિષ્ટ ૌ : આધારભૂત ગ્રંથાની યાદી સંસ્કૃત-ગૂજરાતી—અંગ્રેજી. For Private and Personal Use Only .... ... પૃ. ૨૭૨ થી રૃ. ૨૭૬
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy