SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૭ ) આષષે સમાન ભાગે લેઇને તેનુ ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી સાજો મટે છે. પ શુઠ, પીપર, મરી, એ ત્રણ મળીને એક ભાગ, તથા લેહુ ચૂર્ણ એક ભાગ, એ બન્ને ભાગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ન મટે એવા સાજાના રાગ પણ મટે છે. ૬ વડ, ગુલ્લર ( ઉમેડા ), પીપળા, પીપર, નેતર, એ વૃક્ષાની છાલનું કલ્ક કરીને તેમાં ઘી પકવીને તેને લેપ કરવા. એ ઔષધ સાજો મટાડવામાં ઉત્તમ છે. ૭ એર'ડાનું મૂળ, અતિવિખ, દારૂહળદર, મરી, ઇંદ્રજવ, દેવદાર, એ ઐષધા સમાન લેઇ તેનુ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી સાજો મટે છે. ૮ ગાળ, ગુંઠ, ખલખીજ, રીંગણી, ગોખરૂ, એ ઔષધેથી ઉકાળેલું પાણી ( ક્વાથ ) સેાજાને, તાવને ઝાડા તથા પિશામના રાકાણુ વગેરેને શમાવી દેછે. હું જવખાર, સાજીખાર, સુંઠ, મરી, પીપર, એ ઔષધાનું ચૂર્ણ ત્રિફળાના કવાથ સાથે પીવાથી સાજો મટે છે. ૧૦ દેવદાર, મ`કુ ( ? ), ગુગળ, શુઢ, અરડ઼સી, પીપર, કાંટાસળિયા, રીંગણી, એ ઐષધેનુ ચૂર્ણ કરી તેને દૂધ સાથે પીવાથી સાજાને મટાડે છે. ૧૧ ગળા, ઇંદ્રજવ, ઘી, પટેાળ, વજ, એ સર્વે સમાન લેઇ તેને વાથ પીવાથી સઘળે અંગે થયેલા સાજો તથા પાંડુરોગ મટે છે. ૧૨ ઇંદ્રજવ, આકડા, કરજ, લીમડા એ સર્વનાં પાંદડાં પાણીમાં અનેક પ્રકારના સેાજા મટી જાય છે. ૧૩ દેવદાર, સાટેાડી, અને શુ'થી સિદ્ધ કરેલુ દૂધ; અથવા ચાંદવેલ ( ? ), એરડા, અને બાફીને તેના સ્વેદ આપવાથી For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy