SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) ચિત્ર, સુંઠ, પીપર, મરી, અરડૂસી, અને દેવદાર, એ ઓષધથી સિદ્ધ કરેલું દૂધ સેજાને મટાડે છે. ૧૪ અજમોદ, પીપર, સુંઠ, મરી, દેવદાર, ચિત્ર વાવડીંગ, પી. પરીમૂળ, ધોળી ગરણી, સિંધવ, એ સર્વે એક એક ભાગ લેવાં, હરડે પાંચ ભાગ લેવી; વૃદ્ધિ નામની વનસ્પતિ દશ ભાગ લેવી; જાને ગોળ ચોવીશ ભાગ લે; એ સર્વના માદક (એક એક તેલાની ગેળી) બનાવી તે ખાઈને પછી છેવટે જે ગરમ પાણી પીએ તેને સોજો, ભ્રમ, અને વાયુ નાશ પામે છે. ભિલામાના સેજાના ઉપાય. શિરોમેષના નવતનમન્વિત: भिल्लातसंभवं शोफ हन्ति लेपेन देहिनाम् ॥ ७१ ।। माहिषं मुंक्षणं दुग्धं सुपिष्टं तिलसंयुतम् । શક્તિ ઘન મિઠ્ઠાતામવં ક્ષvr7 r ર ળ ૧ સરસ વૃક્ષનાં પાંદડાં અને તાંદળજો, એ બેને માખણમાં વાટીને તેને લેપ કરવાથી ભિલામાં ઉડવાથી થયેલે મનુષ્યનો સોજો મટી જાય છે. - ૨ ભેંસનું માખણ, દૂધ, અને તલ, એ સર્વેને સારી રીતે વાટીને લેપ કરવાથી ભિલામાને સો જે તરત ઉતરી જાય છે. इति परमजैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि लूताभगंदरज्वालागर्दभस्फोटगोर्वरशीतलाशोफरोगप्रतीकारनामा भष्टमः समुद्देशः ॥ ८॥ કુછો. एनांसि रोगावपुषस्तमांसि यदर्शनादरतएव यान्ति । वन्दे तमेकं जगतामधीशं तेजोमयं सूरमदूरविश्वम् ॥ १ ॥ જેના દર્શનવડે શરીરના રોગ, પાપ અને અંધકાર આઘેથીજ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy