SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ટો સુમિ દ્રાક્ષ | વાર્તા | शतपुष्पा शवा जीरं वन्हिर्मधुगुडान्वितम् ॥ ६९ ॥ भक्षितं क्षयरोगनं आटरूपसेन वा। गव्येन नवनीतेन पाचितं तत्फलोद्भवम् ॥ ७० ॥ तेनैव सर्पिषा चूर्ण भक्षितं हन्ति निश्चितम् । क्षयरोगं तथा कासं श्वासं शोणितमारुतम् ॥ ७१ ।। ૧ પીપર, દ્રાક્ષ, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા તેલ સાથે ચાટવાથી ક્ષયરોગ મટે છે. ૨ આસંધ, પીપર, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા ઘી સાથે ચાટવાથી ક્ષય મટે છે. ૩ સાકર અને મધસાથે માખણ ખાઈને તેઉપર દૂધ પીવાથી ક્ષયરોગ વાળાને પુષ્ટિ થાય છે. અથવા ઘી અને મધ ખાવાથી પણ એજ ગુણ થાય છે. ૪ સાકર, પીપર અને દ્રાક્ષ, એ ત્રણેવાનાં સમાન લેઈને તલસાથે ખાવાથી શ્વાસ, ખાંસી, ઉલટી તથા ક્ષયરોગને નિશ્ચય મટા. ૫ લવંગ, પીપર, શુંઠ, આસધ, સાકર, એ ઐષધેનું ચૂર્ણ. ખાવાથી શ્વાસ, ખાંસી તથા ક્ષયરોગ મટે છે. ૬ સાકર, પીપર, દ્રાક્ષ ખજૂર, જેઠીમધ, એલચી, લવંગ, તમાલપત્ર, નાગકેસર, એ ઔષધેને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી તે ભ્રમ, દાહ, માથાની પીડા, તથા વધીપડેલા ક્ષયરોગને નિશ્ચય હણે છે. ૭ સાકર, પીપર, દ્રાક્ષ, તલ, એ સર્વને સમાન ભાગે લઈને મધસાથે ખાવાથી ક્ષયરોગને પણ નિશ્ચય મટાડે છે. ૮ સાકર, પીપર અને આસંધને મધ તથા ઘી સાથે ખાવાથી દુઃસાધ્ય એ ક્ષયરોગ પણ નિશ્ચય મટે છે. ૯ વાવડીંગ પીપરીમૂળ, વાળ, નાગકેસર, લવંગ, પદ્મકાષ્ટ, તમાલપત્ર, ત્રિફળા (હરડે, બેઢાં, આમળાં,) શુંઠ, પીપર, મરી, For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy