SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિનું અલૌકિક સ્વરૂપ marrow nearly that no philosophy which rejects them can hope to stand. Only within the scaffolding of these truths, only on the firm foundation of unyielding despair can the soul's habitation lienceforth be safely built. ? (A Free Man's Worship by Bertrand Russel) આ બધાને અર્થ એ કે મનુષ્યની આજુબાજુની સૃષ્ટિ અનૈતિક (non-moral) છે. મનુષ્ય એ એક જ નીતિયુક્ત પ્રાણી છે. ત્યારે તેને કેવી રીતે વર્તવું જોઈએ ? પરમેશ્વર છે તે પણ અનીતિમય છે. મનુષ્ય જે પરમેશ્વરની આરાધના કરે છે તે પરમેશ્વરનું અસ્તિત્વ તેના અંતઃકરણની બહાર નથી. પ્રત્યેક મનુષ્ય પિતાના અંત:કરણથી ઠરાવેલા પરમેશ્વરની પૂજા કરશે અને તેનું તેને ફળ મળશે. આવી રીતે જગન્મિથ્યાત્વને આશ્રય કરવા કરતાં માનવી જ્ઞાન, માનવશાસ્ત્રો, વિશ્વનાં રહસ્યને ઉકેલ કરવાની બાબતમાં અપંગ છે એ કબુલ કરવું સારૂ છે, એમ અમને લાગે છે. હર્બર્ટ સ્પેન્સર જેવા તત્વો પણ જગતનું કોકડું અય છે (agnosticism ) એમ કહ્યું છે. પરંતુ અત્તેય એ શબ્દ વાપરવાથી મનનું સમાધાન કેમ થાય ? માનવી જ્ઞાનને મર્યાદા છે તે ખરી; અને તેના પછી શ્રદ્ધાનું ક્ષેત્ર શરૂ થાય છે, એ વાત સ્વીકારવી અમને વધારે યોગ્ય લાગે છે. “રિયાદ નુ માવા ર તાર તor વિષેન્ન ' એવો પ્રાચીનોને મત છે. પરંતુ પ્રાચીન લેકેનો મત અર્વાચીન લેકેને કેમ પસંદ પડે ? તેથી પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના બે અગ્રગણ્ય શાસ્ત્રોના મતો આપું છું. પ્રત્યક્ષ શાસ્ત્રોનાં મૂલ તો એવાં છે કે બાહ્ય જગતનું જ્ઞાન થવા માટે પંચેદિઓથી થનારી ? Quotod by Doan Inge in his Outspokon Essays. P. 168 Series II For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy