SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vinanaannnnn ~~~~~ ~ હિંનું સમાજરચનાસાસ ~ ~~ ~~~~~ ~~~~~ સંવેદના સિવાય બીજો માર્ગ નથી; આ મતમાંથી બે સિદ્ધાંત ઉત્પન્ન થાય છે. ૧. આપણે જાણીએ કે ન જાણીએ-આપણું જ્ઞાનની નિરપેક્ષ એવું બાહ્ય જગત સત્ય છે. “There is a real outer world which exists independently of our act of knowing.૧ અને (૨) બાહ્યજગત મૂલ સ્વરૂપમાં (Noumenon) ય નથી. “The Outer world is not directly knowable, 7 241 eta fisial 2131 2131 વિરોધી છે, તેથી ઇતર માનવીશાસ્ત્રો પ્રમાણે ભૌતિકશાસ્ત્રોને પણ આધ્યાત્મિક શાસ્ત્રોની ગંધ આવે છે. સૃષ્ટિમાંની વસ્તુનું પૂર્ણજ્ઞાન કઈ પણ શાસ્ત્રની મદદથી થવું શક્ય નથી. આનો અર્થ એ કે જે સૃષ્ટિનાં રહસ્યોને ઉકેલ કરવો એ શાસ્ત્રોનું કર્તવ્ય છે, તે રહસ્યો ભૌતિકશાસ્ત્રો ક્યારે પણ ઉકેલી શકશે નહિ. આધુનિક ભૌતિકશાસ્ત્રોની પ્રગતિ તરફ જઈશું તો એક રહસ્યને ઉકેલ એ બીજાં રહસ્યની શરૂઆત બની બેસે છે. એક ટેકરી ચઢવાની સાથે જ બીજી ટેકરીનું શીખર દેખાવા લાગે છે. "We see in all modern Scientific advances that the solution of one problem unveils the mystery of another. Each hilltop we reach disclosos another hilltop beyond.'s પંચેન્દ્રિય દ્વારા થનારા જ્ઞાનનું વર્ણન કરવું એ જ ભૌતિકશાસ્ત્રનું બેય છે એમ કહી આ મુદ્દો ઉડાડી શકાશે નહિ. શાસ્ત્રોનું ધ્યેય t Whero is Science going-Max Plancks. Page 82 ૨ Ibid. ૩ Ibid. એડિંગટન પણ કહે છે: An addition to knowledge is won at the expense of an addition to ignorance. It is hard to empty the well of the Truth with a leaky bucket. (The nature of tl:e Physical world. P. 229 ) For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy