SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાબાનું સમાજાપનાશાસ mmmmmaanmaninamaan એવો નિરાશામય સિદ્ધાંત પ્રતીત થાય તો એમાં કંઈ નવાઈ જેવું નથી લાગતું. આ સ્થિતિ અમારી કલ્પનામાંથી જન્મ પામી છે એમ પણ નથી. ટી. એચ. હકસલેએ અને તેના મતો માન્ય કરનારા આધુનિક લેખક બેડ રસેલે આવાજ વિચારો માન્ય કર્યા છે, પિતાનું ધ્યેય ન ઓળખનારી જાગતિક શક્તિઓને મનુષ્ય પરિપાક (Product) છે. તેનું જીવન, તેની આશા, નિરાશા, તેને પ્રેમ અને તેની શ્રદ્ધા ઈત્યાદિ સર્વ પરમાણુના સંધટન, વિઘટનને લીધે ઉત્પન્ન થનારા પરિણામ છે. તેજ, શૌર્ય, ભાવના અને વિચાર વગેરેનું શ્રેષ્ઠત્વ પણ મનુષ્યને મૃત્યુ પછી જીવાડી શકતા નથી. સૂર્યમાલાને નાશ થવાને હોવાથી, મનુષ્યપ્રાણીને અનેક સૈકાઓ સુધી કરેલે શ્રમ, તેનું ધ્યેયવાદીત્વ, તેની બુદ્ધિમાં કિંચિત્કાલ ભાયમાન થનારી તેજસ્વિતા–સર્વનો નાશ થવાનો જ છે. મનુષ્યનું કર્તત્વ માટી સાથે મળી જવાનું છે. આ બાબતે ભલે નિર્વિવાદ ન હેય છતાં એટલું તો સત્ય છે કે કોઈપણ તત્વજ્ઞાન તેના અભાવે પિતાનું સ્થાન સ્થિર કરી શકશે નહિ. આવી રીતે પૂર્ણ નિરાશામય તત્વજ્ઞાન પર હવે પછીના મનુષ્યના સર્વ વ્યવહાર અવલંબીને રહેશે.” “That man is the product of causes which had no prevision of the end they are achieving; that his origin, his growth, his lopes and fears, his loves and beliefs aro bat the outcome of accidental collocations of atoms; that no fire, no heroism, no intensity of thought and feeling can preserve an individual beyond the grayn; that all the labours of tle ages, all the devotion, all the inspiration, all the noon-day brightness of the human genius are destined to extinction in the past death of the solar system and that the whole temple of the man's achievements must inevitably be buried beneath debris-a universo in ruins. All these things, if not quite beyond dispute are yet so For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy