SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६३ अनगारधर्मामृतवर्षिणीटीकाःसू, ४ प्रश्नादिनिरूपणम् वैनयिक्या- विनयेन जाता वैनयिकी= गुर्वादिविनयमाप्तशास्त्रार्थ संस्कारजन्या, तया, श्रत्र नैमित्तिक शिष्यद्वयोदाहरणं संक्षेपतः मदश्यते एकस्मिन्नगरे समकक्षत्रयस्कौ द्वौ शिष्यौ निमित्तशास्त्रं पठितुं कस्यारि नैमित्तिकस्य समीपे गतवन्तौ । तयोरेको विनयशीलो यद् यथा गुरुरूपदिशति तत्तथैव बहुमान पुरस्सरं विनयावनतमस्तकोऽधीते, गुरुपाठितं मुहुर्मुहुर्विमृशति शङ्कास्पदं स्थल गुरुसमीपमुपेत्य सविनयं निर्णयति च । अपरस्तु न तथा विनयेन पठति, न पृच्छति, नापि विमृशति च । अधीतशास्त्रावुभौ कालान्तरे जीविकार्थ देशान्तरं गतौ । क्वचि है। गुरु आदि के विनय से प्राप्त हुए शास्त्री अर्थ के संस्कार से जो बुद्धि प्राप्त होती है वह वैनयिकी बुद्धि है। इस विषय में दो नैमित्तिक शिष्यों का उदाहरण इस प्रकार हैकिसी नगर में समान अवस्था वाले दो शिष्य किसी निमित्तज्ञ के पास निमित्त शास्त्र को पढने के लिये गये। उनमें एक शिष्य विनय शील था । गुरुमहाराज उसे जिस प्रकार जिस बात को पढाते थे वह उस बात को बहुमान पुरस्सर बडे भारी विनय के साथ पढता था । विद्या गुरु जिस विषय को उसे समझाया करते थे वह उस विषय को बार उसे किसी भी तरह बार विचार में लाया करता था। जिस विषय में का संदेह होता तो वह गुरु के पास जा कर विनय के साथ उसका निर्णय करता । दुसरा शिष्य ऐसा कुछ अविनयी था कि वह न तो कुछ पहता न कुछ लिखता और न गुरु से कुछ पूछता और न कुछ विचार ही करता। अब उन दोनों के लिये ऐसा अवसर आया कि उन्हें आजी ગુરુ વગેરેના વિનયથી પ્રાપ્ત કરેલ શાસ્રીય અર્થના સંસ્કાર વડે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેવૈનાયિકી બુદ્ધિ છે. આ વિષયને લગતા બે નૈમિત્તિક શિષ્યોના દૃષ્ટાન્ત આ પ્રમાણે છે કોઈ નગરમાં સરખી ઉમરના એ વિદ્યાર્થિ એ કોઈ નિમિત્તજ્ઞની પાસે નિમિત્તશાસ્ત્રના અભ્યાસાર્થે ગયા. તેમાં એક શિષ્ય વિનમ્ર હતા. ગુરુ તેને જે વાત શીખવતા તે તે વાતને બહુજ માનપૂર્વક ઘણા વિનય સાથે તે શીખતા હતો. વિદ્યા આપનારા ગુરુ જે વિષય તેને સમજાવતા તે તે વિષય ઉપર વારંવાર મનન કરતા હતા. તે વિષયમાં તેને કાઇ પણ જાતની શકા હાય તા તે ગુરુની પાસે જઈને સવિનય તેનું સમાધાન કરતા હતા. ખીન્ને શિષ્ય કંઇક અવિનયી હતા ન તો તે કઇ વાંચતા અને ન તે કઇ લખતા તેમજ ન ગુરુને તે કંઇ પૂછ્યો અને ન તે ક્રાઇપણ જાતના વિચાર કરતા. હવે વિદ્યાઅભ્ યાસ કરી રહ્યા પછી આ બન્નેને For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy