SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणीटीका:सू,३ सुधर्म स्वामिनाचम्पानगर्या समवसमरणम् ४१ जीवदयेन-जोवेषु दयते इति जीवदयः, यद्वा-जीवन्ति मुनयो येन स नोवः= संयमनीवितं, तं दयत इति जीवदयस्तेन । 'बोहिदएणं' बोधिदयेन-बोधनं बोधि जिनधर्ममाभिः, प्रशमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यानां पश्चानुपूर्व्या प्रादुर्भावोवा, तं दयते इतिबोधिदयस्तेन । 'धम्मदएणं' धर्मदयेन-धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य दयेन 'धम्मदेसएणं' धर्मदेशकेन धर्मः अगारानगाररूपस्तस्य देशक:-अरूपकस्तेन। 'धम्मनायगेणं' धर्मनाय केण धर्मः क्षायिकज्ञानदर्शनचारित्रात्मकस्तस्य । नायकास्वामी-यथावत्परिपालनेन तत्फलपरिभोगात्, यद्वा-धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य नायकः स्वशासनापेक्षया तत्मरूपकत्वात्, तेन । 'धम्मसारहिणा' धर्मसार जीवदय" जीवों पर दया करने वाले होने से अथवा संयमरूप जीवन प्रदान करने वाले होने से प्रभु में जीवदय यह विशेषण सार्थक है। बोधिदय-जिनधर्म की प्राप्ति होने का नाम बोधि है-अथवा पश्चानुपूर्वी से प्रशम संवेग निर्वेद अनुकम्मा तथा अस्तिक्य इन भावों का प्रादुर्भाव होना इसका नाम भी बोधि है, यह बोधि प्रभु द्वारा ही जीवों को प्राप्त होती है। इसलिये उन्हें बोधिदय कहा गया है। श्रुतचारित्ररूप धर्म का उपदेश जीवों को प्रभु से मिलता है इसलिये उन्हें धर्मदय, तथा अगार श्रावक और अनगारमुनि रूप धर्म की प्ररूपणा प्रभु द्वारा ही हुई है इसलिये उन्हें धर्मदेशक कहा गया है। तथा वे क्षायिक ज्ञान क्षायिक दर्शन, और क्षायिक चारित्र रूप धर्म के स्वामी हैं क्योंकि वे इनका यथावत् पालन करते हैं और उनके सुखों का परिभोग करते हैं इसलिये वे धर्मनायक हैं. अथवा श्रुतचारित्ररूप धर्म की उन्होंने प्ररूपणा अपने शासन की अपेक्षा જીવદય” એ ઉપર દયા કરનાર હોવાથી અથવા સંયમરૂપ જીવન આપનાર હોવાથી પ્રભુ માટે “જીવદય’ આ વિશેષણ સાર્થક છે. બોધિદય જિનધર્મ મેળવે તેનું નામ બધિ છે, અથવા પશ્ચાનુપૂ વડે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા અને આસ્તિક્ય ભાવને જન્મ થે એનું નામ પણ બધિ છે. આ બધિ પ્રભુવડે જ ને મળે છે. એટલા માટે તેમને બેધિદય કહેવામાં આવ્યા છે. જેને શ્રત ચારિત્ર્યરૂપ ધર્મને ઉપદેશ પ્રભુથી જ મળે છે, એથી જ તેઓ ધર્મદય નામે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમજ અંગાર શ્રાવક અને અનગાર મુનિરૂપ ધર્મની પ્રરૂપણ પ્રભુવડે જ થઈ છે, એથી જ તેમને ધર્મદેશક કહેલ છે. તેમજ તેઓ ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને ક્ષાયિક ચારિરૂપ ધર્મના સ્વામી છે, કેમકે તેઓ તેને સારી રીતે પિષે છે, અને તેઓના ફળને તેઓ સારી રીતે ભેગવે છે, એટલા માટે જ તેઓ ધર્મનાયક છે. અથવા પોતાના શાસનની અપેક્ષાથી જ કૃતચારિરૂપ ધર્મની તેઓએ પ્રરૂપણા કરી છે, એટલા માટે પણ તે તેના (ધર્મના) નાયક છે. “ધર્મસારથી” સાથીની એ ફરજ For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy