SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० झाताधर्मकथाङ्गसूत्रे रापहृतसर्वस्वं भयस्थानपतितं पट्टिकादृढबद्धचक्षुषं पुरुषं निरीक्ष्य तमभयरूपमधुराला पादिना संतोष्य पट्टिकापनोदेन चक्षुर्दत्वा मार्गप्रदर्शनपूर्व निरुपद्रवं स्थानं प्रापयति, तथैव भगवानपिनानाविधक्लेशसन्तापसङ्कुले विपुले भवारण्ये कर्मतस्करापहृतात्मगुण सर्वस्वं मोहाच्छादितनेत्रं भव्यजनं 'भो भव्य ! मा भैषीः, बुध्यस्व निजात्मस्वरूपम्' इति सम्बोधनपुरस्सरं सन्तोष्य ज्ञानचक्षुर्दानेन सम्यग्दर्शनादिलक्षणं मोक्षमार्ग प्रदर्श्य निर्वाणरूपं शरणं ददातीति । प्रकार कोई कारुणिक (दयालु) पुरुष अनेक विध हिंस्रजन्तुओं से आकीर्ण हुए महारण्य में चोरों द्वारा जिसका सर्वस्व हरण कर लिया गया है और जिसे भयस्थान में डाल दिया गया है-तथा दोनों आँखें जिसकी दृढ पट्टी से बांध कर जकड दी गई हैं ऐसे पुरुष को देखकर करुणाभाव से उसे अभयप्रद मधुर मधुर स्नेहोत्पादक आलापों से धैर्य बंधाता है-आंखों से पट्टी खोलकर उसे चक्षु प्रदान करता है और अन्त में मार्ग दिखाकर उसे निरुपद्रवस्थान में पहुँचा देता है, उसी तरह प्रभु भी नानाविध क्लेश और सन्ताप से संकुल (घिरे) हुए इस विस्तृत भवारण्य में कर्म रूपी लुटेरों द्वारा जिसका आत्मगुण सर्वस्वरूप लूट लिया गया है तथा जिसके आन्तर ज्ञानरूप चक्षुओं पर मोहरूपी पट्टी बांध दी गई है ऐसे भव्यजन को हे भव्यो तुम मत डरो, अपने आत्म स्वरूप को समझो "इन वचनो द्वारा संतोषित कर उसे ज्ञान रूपी वक्षु प्रदानकर सम्यग्दर्शनादिप मोक्षमार्ग को दिखा कर निर्वाणरूप अभयस्थान में पहुँचा देते हैं। કારુણિક (દયાળુ) પુરુષ અનેક જાતને હિંસક પશુઓથી આકાંત મોટા જંગલમાં ચેરેએ જેનું સર્વસ્વ હરી લીધું છે, અને જેને ભયસ્થાનમાં ફેંકવામાં આવ્યો છે, તેમજ તેની બન્ને આંખો મજબૂત પાટીથી બાંધીને કસવામાં આવી છે, એવા પુરુષને કરુણભાવથી તેને નિર્ભય બનાવનાર મીઠા મીઠા વચનોથી ધીરજ આપે છે, આંખોની પટી ખેલીને તેને દૃષ્ટિ આપે છે અને અંતે તેને રસ્તે બતાવીને નિરુપદ્રવ સ્થાનમાં પહોંચાડે છે, તેમજ પ્રભુ પણ અનેક જાતના કલેશ અને સત્તાપથી ઘેરાયેલા આ વિશાલ ભવારણ્યમાં કમરૂપી લુટારાઓ વડે જેનું સર્વસ્વરૂપ આત્મગુણ લુંટાઈ ગયું છે, તેમજ જેમના આન્તરજ્ઞાનરૂપ ચક્ષુઓ ઉપર મેહ (અજ્ઞાન)રૂપી પટી બાંધવામાં આવી છે, એવા ભવ્યજનને “હે ભવ્ય તમે મા બશે, પિતાના આત્મસ્વરૂપને સમજે.” આ પ્રકારના વચને વડે સંતુષ્ટ કરીને તેમને જ્ઞાનરૂપી ચક્ષુ અપને સમ્યગ્દર્શનાદિરૂપ મેક્ષમાર્ગને બતાવીને નિર્વાણુરૂપ અભયસ્થાનમાં પહોંચાડે છે. For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy