SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir @ ધની દિશા ભક્ષણથી નરકની પ્રાપ્તિ થતી નથી માટે માંસ અને અનાજની સરખામણી કાઇપણ રીતે થઈ શક્તી નથી; આથી અને સરખા ગુણુવાળા નથી પરંતુ ધાન્ય ભક્ષણીય છે અને માંસ અલક્ષણીય છે. આ માંસ સજ્જન પુરૂષાને કાઇપણ રીતે ભક્ષણીય નથી. એવા ઉપદેશ યુક્તિપૂર્વક ઘણા જ વિસ્તારથી યાગશાસ્ત્રમાં પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે, સંસારરૂપી સમુદ્રમાંથી ભવ્ય પ્રાણીએના ઉદ્ધાર કરવાની ખાતર કરેલ છે, માટે સજ્જન પુરૂષાએ આ માંસભક્ષણના અનતા પ્રયાસે ત્યાગ કરવા અને ભાજનકાલમાં પથ્યાપથ્યના ( એટલે આ મારે ભક્ષણીય છે અથવા અભક્ષણીય છે તેના ) વિચાર કરી અપથ્ય સાજનના ત્યાગ કરી પશ્ચ પદાર્થનું ભક્ષણ કરવું. આજકાલ તમાકુ જેવા પદાર્થ કે જેને પક્ષી, કુતરાં, ખિલાડાં, ઉંદર આદિ જીવા પણ ખાતા નથી તેમજ ગાય, ભેંસ, ઘેાડા, ગધેડાં, બકરાં, ઉંટ, આદિ જાનવરા પણ અંગીકાર કરતાં નથી. વળી લીકામાં પણ કહેવત છે કે • ઉંટ મૂકે આકડા ને બકરી મૂકે કાંકરા ' અર્થાત્ બકરી તેા સર્વ પદાર્થ નુ ભક્ષણ કરવાવાળી છે છતાં પણ તમાકુનું ભક્ષણ કરતી નથી. કેઈપણ પશુ આદિ તેનું ભક્ષણ નહીં કરતા હેાવાથી તમાકુના ક્ષેત્રને વાડ પણ કરવામાં આવતી નથી, તેમજ તેના ક્ષેત્રમાં ચંચા પુરૂષ રાખવાનું પણ કામ પડતું નથી. એટલું જ નહીં પરંતુ ઊન જેવી વસ્તુ કે જેને ઉધેહી જલદીથી લાગે છે. પણ તેમાં જે તમાકુ નાખી રાખવામાં આવે તે ઉધેડી લાગતી નથી. અર્થાત્ કાઈપણું એને અંગીકાર કરતુ નથી એને મનુષ્યા અંગીકાર કરે છે, એ ઉચિત છે ? આજકાલ વિદ્યાથીઓ કે જેઓને કઇપશુ ગુણુ કે દોષની ખબર પડતી નથી તે પણ દેખાદેખીથી પીવા માંડે છે તે શુ' ચેાગ્ય છે? તેને પીનાર માણસાના કાળ For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy