SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાખ્યાન આઠમું ભાવાર્થ- ખાદિકની માફક પ્રાણીનું અંગ હેવાથી. સપુરુષને માંસ ભક્ષણ કરવાને ગ્ય છે”—આ પ્રમાણે કેટલાક જડબુદ્ધિવાળા પુરુ અનુમાન કરે છે તે ઉચિત નથી, કારણ કે ખાદિ ભક્ષ્ય છે તેમાં પ્રાણુનું અંગ હોતું નથી. જે પ્રાણના અંગને હેતુ માનતા હોય તે ગાયથકી ઉત્પન્ન થયેલ દૂધ તેમજ મૂતર બંનેમાં પણ પ્રાણુના અંગને હેતુ એક સરખે જ છે છતાં દૂધની જેમ મુતરનું પાન શામાટે કરતા નથી ? હાડકાં તથા શંખ આદિ પદાર્થો પ્રાણીના અંગપણામાં સરખાં છે પરંતુ શંખને પવિત્ર માની લો કે અંગીકાર કરે છે અને હાડકાંને અંગીકાર કરતા નથી. તેની માફક ચેખા આદિ ધાન્ય ભક્ષણ કરવા લાયક છે અને માંસાદિ અભક્ષણીય છે. માંસાદિ અભક્ષણીય છે, એવું સિદ્ધ કરનાર અને વળી સર્વ માણસોને માન્ય એવું ઉદાહરણ પણ એક વિદ્યમાન છે. જેમ પિતાને પ્રિયમાં પ્રિય એવું માણસ જે માતાપિતા ભાઈ અથવા સ્ત્રી કે જેના સિવાય ક્ષણવાર પણ ચાલી શક્યું ન હોય તે માણસના શરીરમાંથી ચેતન પદાર્થને વિલય થઈ જાય, અને શરીર કેવળ મરેલ હરિણાદિના સરખું અર્થાત શબ રહે, તેને સ્પર્શ પણ થવાથી કે સ્નાન કરે છે તો પછી હરિણાદિ મરેલ જીવોનું ભક્ષણ કરવું એ કઈ રીતે ઘટી શકે ? અર્થાત ન જ ઘટી શકે એટલે તે અભક્ષણીય જ છે. વળી જે ભેળા અલ્પજ્ઞ પુરુષ પ્રાણીના અંગ માત્રથી ચેખા આદિ અનાજને તેમજ માંસાદિને સરખાં માને છે તે પુરૂષે દરેક સ્ત્રીઓમાં સ્ત્રીપણું સરખું હોવાથી કેવળ સ્ત્રીપણાને અંગીકાર કરીને પોતાની માતા તથા સ્ત્રીને સરખા રૂપે માની, જેવી ચેષ્ટા પોતાની સ્ત્રીની સાથે કરે છે તેવી જ ચેષ્ટા પિતાની માતા સાથે કેમ કરતા નથી? તેમજ એકપણ પંચેન્દ્રિય જીવના વધથી તથા માંસભક્ષણ કર, વાથી જેમ પરલોકમાં નરકની પ્રાપ્તિ થાય છે તેમ ધાન્યના For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy